________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
અધ્યાત્મ મહાવીર
માના. એકબીજાને પ્રેમથી ભેટ. દેખા. પરસ્પર હાથેાહાથ મેળવી કાર્ય કરો, પરસ્પરમાં થયેલ વેરઝેર, અપમાન વગેરે સર્વે ભૂલી જા. મારા વિશ્વાસીના દ્રોહ કરવે! એ મારા દ્રોહ સમાન છે. મારા નામના જૂઠા સાગરૢ ન ખાઓ. સત્ય ગ્રહેા, અસત્ય ત્યો.
અમુક વણુ વા અમુક દેશવાસી મનુષ્ય જ મુક્તિ પામી શકે એવેા દાગ્રહ ન કરે. ગમે તે નામે મને ભજનારાએ અને કષાયાને જીતનારા મનુષ્યા મુક્ત થઈ શકે છે. તમારામાં જે જે શક્તિઓ ખાલી હાય તેઓના સર્વ વિશ્વના ભલા માટે ઉપયેગ કરા. શુભ કાર્ડનાં ફળ તમારી જિંદ્રુગીમાં દેખાય વા ન દેખાય તેની ચિંતા કર્યા વિના પારમાર્થિક સ` વિશ્વોપયેાગી કાર્ચીમાં જીવન હેામે. સ` ગુણુાની પ્રાપ્તિમાં શરીર–પ્રાણના નાશ થાય તેથી ભય ન પામેા, અચકાએ નહીં. તમારાં શરીરા અહી' જેવાં હશે તેના કરતાં પરભવમાં વિશેષ દિવ્ય મળશે અને આગળ ચઢવાના માગે૨ે મુદ્દા થશે.
પારમાર્થિક ઉપકારક કાચેર્ડમાં મન-વાણી-કાયાના વ્યાપાર થવાની સાથે અહીં જે શરીરાદિ સામગ્રી છે તેના કરતાં વર્તમાન દેહે અંતરમાં દિવ્ય શરીરાદ્વિનાં ક્રમે, ખંધાય છે. તે શરીરથી આત્મા છૂટતાં આત્માની સાથે જે સૂક્ષ્મ કામણુ શરીર છે તે પેાતાની સાથે
સ શુભ કર્મો વહન કરે છે અને તેથી અન્ય ભવમાં ઉત્તમ શરીરાદ્ધિ. ની પ્રાપ્તિથી ઉત્તરાત્તર ઉત્તમ અવતારા મળે છે, માટે વિશ્વના સ લેાકેાને આત્મવત્ માનીને તેઓની ઉન્નતિ માટે દેશ–કામ-સંઘાર્દિક ભેગા રહી આત્મભાગે આપે. સ લેાકેાના ભલા માટે ખાઓ, પીએ, દેખા, સાંભળેા, હાથપગ હલાવેા, ખેલા, ચાલે. તમારી સવ પ્રવૃત્તિ સમષ્ટિ માટે છે એમ માનીને ષ્ટિ તરીકે સ્વદેહાકિ પ્રવૃત્તિઓને આદરા.
ભૌતિક અને આધ્યાત્મિક દૃષ્ટિની ઉપચેાગિતાએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી હાનિ—લાભના સ્વપર માટે નિશ્ચય કરી પ્રવ`. પશુ,
For Private And Personal Use Only