________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
અધ્યાત્મ મહાવીર
લલનાએથી દૂર રહેવામાં કંઈ બ્રહ્મસ્વરૂપમાં રમણતારૂપ બ્રહ્મચ પ્રગટતું નથી તેમ જ કામાદિ વાસનાનું ત્યાગત્વ પ્રાપ્ત થતું નથી. કામાદિ વાસનાએ, કે જેમાંથી આત્મસુખના અનુભવ થતે નથી, તેના ત્યાગમાં નિશ્ચયથી ત્યાગીપણું છે. તેવું યાગીપણું આત્મજ્ઞાનથી પ્રગટે છે.
આંતરિક કામ-ક્રોધાદિકના ત્યાગ વિના ત્યાગીના વેષની કે આચારની મહત્તા નથી. આત્મા આદિનુ જ્ઞાન ગ્રહણ કરી તેમ જ શાસ્ત્રવાસના, લેાકવાસના અને વિષયવાસનાના ત્યાગ કરી સર્વ પ્રકારના હઠ અને કદાગ્રહને જેએ ત્યાગ કરે છે અને શુભાશુભ બુદ્ધિમાં જે મૂઝાતા નથી પરંતુ આત્મદૃષ્ટિથી પ્રવતે છે તે ઉત્તમાત્તમ ત્યાગીએ છે.
લેકાંતિક ધ્રુવે અને ઋષિએ ! જેએ શુદ્ધાત્મ પરબ્રહ્મ મહાવીર સ્વરૂપની પ્રાપ્તિ માટે ખાહ્યમાં રાગદ્વેષથી મૂઝાતા નથી અને સર્વાત્માઓને આત્મપ્રેમથી ચાહે છે તેએ ત્યાગી છે. જેએ મારા પર પૂર્ણ પ્રેમ ધારણ કરે છે તેએ મારા વિના સર્વ જડજગતમાં હું-તું, મારું-તારું' એવી બુદ્ધિ ધારણ કરતા નથી. તેથી તેએ ત્યાગી છે. મારામાં જેને પૂર્ણ પ્રેમ છે તેને સ’સારના કોઈપણ પદાર્થ પર મેહ થતા નથી. બાહ્ય પદાર્થાના જેઆ વ્યવહારદશામાં વિવેકબુદ્ધિથી ગ્રહણુ-ત્યાગ કરે છે તેએ મારા સ્વરૂપના પ્રેમી બની ત્યાગદશાને પામે છે. જે મારા પ્રેમી છે, જે મારે! ભક્ત છે, નાની છે તે કાયાનેા ઉપશમ, લાપશમ અને ક્ષાયિકભાવ કરે છે અને સત્તુ બને છે.
જ્યારે વિશ્વમાં સત્ત્વગુણી ત્યાગીએ પ્રગટે છે ત્યારે વિશ્વ, ખંડ, દેશ, સમાજ, સંઘ, કુંટુબ, ઘર વગેરે સર્વાંની ઉચ્ચતા અને શુદ્ધતા થાય છે. ત્યાગીએ સર્વ વિશ્વમાં ફરીને સ` લેકેતુ' ક઼લ્યાણ થાય એવી શુભ પ્રવૃત્તિએ કરે છે અને અશુભ પ્રવૃત્તિ આથી લાકોને નિવૃત્ત કરે છે. દરિયામાગે, આકાશમાર્ગે વિમાનામાં
For Private And Personal Use Only