________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૬
અધ્યાત્મ મહાવીર
અને અસત્ છે તેમાં મમતામુદ્ધિ ન રહેવી અને વ્યવહારથી સ્વાધિકારે તેને ખપ જેટલા ઉપચાગ જેઓ કરે છે તે ત્યાગભાવને આચારમાં મૂકે છે,
ત્યાગી અનેક પ્રકારના છે. તેઓના ખાદ્ય વેષાચારના ભેદે અનેક ભેદ છે, પરંતુ તેએ ત્યાગભાવની દિશાએ એક જ છે. અનેક પ્રકારના ત્યાગીઓની સેવાભક્તિ કરવાથી ત્યાગાશ્રમની પુષ્ટિ થાય છે અને તેથી વિશ્વમાં ગૃહસ્થાશ્રમમાં પ્રગટતા અનેક વિકારાને નાશ થાય છે. ગૃહસ્થાશ્રમની ઉચ્ચતા અને શુદ્ધતાથી ત્યાગાશ્રમની ઉચ્ચતા અને શુદ્ધતા થાય છે.
શુ ગ્રહવુ અને શુ ત્યાગવું ? કઈ વસ્તુ આત્માએ ગ્રહણ કરી હતી કે જેથી તેના ત્યાગની જરૂર છે ? ઇત્યાદિને સત્ય વિવેક કરવા માટે બ્રહ્મજ્ઞાનની—આત્મજ્ઞાનની જરૂર છે. જ્ઞાની જ ખરેખર ત્યાગી મની શકે છે. જ્ઞાન, તપ, જપ, સ'ચમથી ત્યાગીએની ઉચ્ચતા અને શુદ્ધતા છે. જે વસ્તુએાના ગ્રહણથી દુઃખ પ્રગટે છે તે વસ્તુએાના ત્યાગની જરૂર છે. ખાહ્યમાં ત્યાગગ્રહણ મુદ્ઘિકલ્પિત છે. બાહ્ય જે જે વસ્તુઓને સુખ માટે ગ્રહણ કરવી પડે છે તેને પાછા દુઃખ થતાં ત્યાગ કરવા પડે છે, અને જે જે વસ્તુઓને ત્યાગ કરાય છે તેનું પાછું સુખબુદ્ધિથી ગ્રહણ થાય છે. બાહ્ય દૃશ્ય પદાર્થાંમાં ગ્રહણુ-ત્યાગબુદ્ધિ વાર વાર સુખદુ:ખનાં નિમિત્ત પામી બદલાયા કરે છે. તેથી બાહ્ય વસ્તુઓનું ગ્રહણુ યા તેના ત્યાગ તે વસ્તુતઃ ત્યાગ નથી અને એવા માહ્ય ત્યાગ માત્રથી આત્માનું અનંત સુખ અનુભવાતું નથી. બાહ્ય જડે વસ્તુઓમાં થતી મમતાબુદ્ધિને ત્યાગ જ સત્ય ત્યાગ છે. માહ્ય જડ વસ્તુએ ભલે શુભાશુભ પ્રારબ્ધાનુસારે આવે—જાય, પરંતુ તેના ગ્રહણમાં મમતા ન થવી જોઈએ અને તેવા નાશથી શેક ચિંતા ન થાય એટલે ત્યાગીપણુ જાણવુ.
જ્ઞાની આત્માએ ગૃહસ્થાશ્રમમાં અને ત્યાગાશ્રમમાં ગ્રહણ
For Private And Personal Use Only