________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષામહાત્સવની તૈયારી અને ધર્મોપદેશ
૧૬૫
અપેક્ષાઓને જેએ નહી' સમજે તેપણ જેએ મારું નામસ્મરણુ કરશે, મારા જેવે સ જીવેા પર પ્રેમ રાખશે તેઓ ભવિષ્યમાં મારા શ્રેષ્ઠ ભક્તો બનશે અને સ્વર્ગનું સામ્રાજ્ય ભેળવી છેવટે તેઓ શુદ્ધાત્મમહાવીરપદને પામશે અને સર્વ પ્રકારનાં દુઃખાથી રહિત થશે.
સત્ર ચેતનાઓના સંઘને અપેક્ષાએ સર્વાત્મસંઘરૂપ મહાવીર પ્રભુ જાણવા. ચેતનસ'ઘથી ભિન્ન જે સ જડ વસ્તુએ છે તેને પર્યાયરૂપે કર્તા, હર્તા, ભેાક્તા ચેતન છે અને તે જ દેહ, મન, કાયાદિ જડ વસ્તુઓના કર્તાની દૃષ્ટિએ બ્રહ્મા છે. પાલકદૃષ્ટિએ તે જડ– જગતના પાલક વિષ્ણુ અને તે જડજગતના સહારકની દૃષ્ટિએ હર છે. આત્માની સાથે લાગેલી કવણાઓનેા હર્તા જ્યારે આત્મા અને છે ત્યારે તે આત્મા અધ્યાત્મ દૃષ્ટિએ હર બને છે. આત્મગુણેના જ્યારે તે કર્તા અને છે ત્યારે આત્મા અધ્યાત્મ દૃષ્ટિએ બ્રહ્મા બને છે અને આત્મગુણેને પાલક કેવલજ્ઞાની અને છે ત્યારે તે અધ્યાત્મ દૃષ્ટિએ વિષ્ણુ અને છે.
વ્યષ્ટિમાં અને સમષ્ટિમાં આ પ્રમાણે સર્વ આત્માએ આહ્યાંતરભાવે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વરા છે—એમ મારા સંઘની સેવા કરનારા રાજાએ, આચાર્યાં, સાધુએ, બ્રાહ્મણેા, ચેાગીએ, પરમહુ'સા જાણે છે. તેથી તેએ મારી પાછળ ભવિષ્યમાં નિગમાગમે વગેરે સ ધર્મ શાસ્ત્રોની એકતા કરી સર્વ વિશ્વનું કલ્યાણ કરી શકશે.
જેએ ચારિત્રથી પવિત્રાત્મા બને છે તેએ આત્માના પ્રકાશ વધારીને મારા જેવા અનેે છે અને ભવિષ્યમાં મનશે. ભવિષ્યમાં ગૃહસ્થા અને ત્યાગીએ મારી પેઠે ધર્માચાર્યાં વગેરે આગેવાને ની સાથે વતી'ને સ'પ, ઉત્સાહ અને પ્રેમથી જૈન મહાસ ઘની બાહ્યા ન્તર સર્વ પ્રકારની પ્રગતિ કરશે.
ક્ષત્રિયકુંડના નાગરિક જને! : પરબ્રહ્મ મહાવી૨ પ્રક્ષેા ! આપને અમે વદીએ છીએ, નમીએ છીએ, સ્તવીએ છીએ.
For Private And Personal Use Only