________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષામહાત્સવની તૈયારો અને ધર્મોપદેશ
૧૦૩
હું' તમને સહાય આપું છું. જેઓને તમે સહાય કરી છે. તેઓની પાસેથી મદલા તરીકે સહાયની કદી ઈચ્છા ન કર. એથી તમારી ઉન્નતિ ઘણી ઝડપથી થશે. ગુપ્ત રીતે જ્યાં સહાય કરવી ઘટે ત્યાં ગુપ્ત રીતે સહાય આપે. તમારી પાસે જે શરીર, મન, વાણી, લક્ષ્મી વગેરે છે અને જે થશે તે સહાયના ફળ તરીકે છે, માટે ઊલટથી સહાય કરો. સહાય કરવામાં પેાતાને ભૂલી જાએ અને બીજાએ જે સકટ અને દુઃખ આપે તે પણ ભૂલી જાઓ. આકાશ સમાન આત્માને અને પૃથ્વી પેઠે ક્ષમાને ધારણ કરીને અન્ય દેહધારીઓને ઘટતી સહાય આપે।. સહાય લેવા કરતાં સહાય દેવામાં રસીલા બનનારા મારા ભક્ત જૈનો બને છે.
ઉત્સાહી અનેા :
ઉત્સાહી બનીને દરેક કન્યકાયકરે. જે મૃત્યુ જેવા પ્રસંગેામાં ઉત્સાહી રહ્યા કરે છે અને અન્યાને ઉત્સાહી મનાવે છે. તે અશકય કાર્યો કરી શકે છે. તે પરબ્રહ્યપદને પામ્યા વિના. રહેતા નથી. ઉત્સાહથી શરીરમાં નવીન અળ પ્રગટે છે. ઉત્સાહુબળથી વાણીમળ ખીલે છે અને આત્માની અનત શક્તિઓને વિકાસ થાય છે. ઉત્સાહ સમાન ફેઈ ખળ નથી. ઉત્સાહ સમાન કેાઈ જીવનતત્ત્વ નથી. ઉત્સાહખળ એ મારું બળ છે. તેમાં જે રહે છે તે મારામાં રહે છે. તેનાથી જે વિમુખ થાય છે તે મારાથી વિમુખ. થાય છે. પૂર્ણાત્સાહમાં અમર આશા વિલસે છે. પૂર્ણાત્સાહ એ જ સ કાચના વિજયની નિશાની છે.
સર્વ પ્રકારની શક્તિઓને પ્રગટાવનાર ઉત્સાહ છે. અશકય એવાં કાર્યાંને ઉત્સાહથી કરે. જે પ્રજા દુનિયામાંથી મરી જવાની છે અને ઈતિહાસપટમાંના ચિત્રમાં પણ જે જીવવાની નથી તેના-માંથી ઉત્સાહ મરી જાય છે. ઉત્સાહુબળથી મનુલ્યેા લાંખી જિંદગી ગુજારે છે. જેનામાં ઉત્સાહ છે તે જીવતા રહે છે. જેનામાં કોઈ પણ પ્રકારને ઉત્સાહ નથી તે મૃત સમાન છે. સવ
વ્ય
For Private And Personal Use Only