________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વતોમુખી પ્રિ
· સત્રી જીવ કરું શાસન રસી, અસી ભાવ યા મન ઉલ્લુસી."
ઓગણીસમી સદીનું ચોથું ચરણ અને વીસમી સદીનુ પહેલું ચરણુ-એ એ ચરણાના સંધિકાળ દેદીપ્યમાન વિભૂતિઓને અસ્તિત્વ કાળ હતા. એ વખતે પેાતાનાં શીલ, સંસ્કાર અને પ્રતિભાથી જગતભરમાં નામના પ્રસારે તેવા મહાપુરુષા ક`ભૂમિ ભારતમાં વિદ્યમાન હતા, તે આધ્યાત્મિક, ચેાગિક, ધાર્મિક, દાનિક ને ભૌતિક ક્ષેત્રે પેાતાની કામગીરી અને પ્રભાવથી સર્વને આંજી રહ્યા હતા.
એ વખતે જૈન ધર્માંના ક્ષેત્રે–એક રીતે કહીએ તેા જગતધર્માંના ક્ષેત્રે– મહાન સાધુ, પ્રકાંડ પંડિત, પરમ યાગી, પરમ અધ્યાત્મનિષ્ઠ તે ગુજરાતી– સંસ્કૃતમાં ૧૦૮ થી વધુ ગ્રંથાના પ્રણેતા આચાર્યાં શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી પ્રાકટ્ય પામ્યા, જેમની આ હજી સુધી અપ્રગટ અને અ ંતિમ કૃતિ આજે પ્રથમવાર પ્રકાશ પામે છે.
પુણ્યશ્ર્લેાક સૂરિજીના હૈયામાં ધર્મ, દેશ ને સમાજ માટે અનહદ લાગણી હતી. તેઓ શ્વાસે શ્વાસે એ ત્રણેનુ કલ્યાણ વાંછી રહ્યા હતા. તેઓ સમાજ સિંહા ઇચ્છતા હતા, દેશ મૃત્યુંજયાનેા માગતા હતા તે ધ સમન્વયશીલ ત્યાગીએને ચાહતા હતા. આ ભારતભૂમિ પર તેમને અસીમ પ્રેમ હતા. તેએ એક સ્થળે લખે છે કે
· આર્યાંવની એક ચપટી ધૂળમાં જે સાત્ત્વિક અણુ–રેણુંએ વિલસી. રહ્યાં છે, તે અન્ય ભૂમિમાં નથી જ.'
આ ભાવનામાંથી પ્રસ્તુત કૃતિના જન્મ થયા હતા. જીવનનાં અંતિમ વર્ષામાં એમને આત્મા વિશ્વનાં અણુ-પરમાણુ સાથે સમત્વ અનુભવી રહ્યો હેતેાઃ એ જ ઉત્કટ ભાવનાથી સમગ્ર વિશ્વનુ હિત દૃષ્ટિમાં રાખી, વનનાં વિશાળ ફૂલકાને આવરી લેતી આ કૃતિ તેઓએ નવી જ માંડણી, અને ખી આંધણી ને અવનવીન શૈલીથી જૈનધર્માંપ્રેમી ચારે વર્લ્ડ્સ માટે રચી હતી.
For Private And Personal Use Only