________________
Shri Mahavir Jain Aradhana Kendra
પર
www.kobatirth.org
અધ્યાત્મ મહાવીર
પરમાત્માના ગુણા ગાવા, તેમની ભક્તિ–સેવા કરવી, એ પણ વિનય છે. પેાતાની ખીલેલી શક્તિઓને વિશ્વના ભલા માટે નમ્ર પ્રેમભાવે વાપરવી એ વિનય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
· પ્રિય બાળકે। અને ખાલિકાએ ! તમે સ્વરૂપ અને મેાક્ષરૂપ છે. વિનયથી તમે તમારા આત્માઓને દેવ અને સિદ્ધ બનાવી શકશે. વિનયમય બનેલા આત્માઓથી દુનિયા સ્વર્ગ અને છે. કોઈ ના વિનય કરવામાં સ્વાર્થસિદ્ધિની ઇચ્છા ન રાખવી. તેથી તમને વિશેષ ફળ મળશે. ખાળકે ! વિનય સેવા. સવ* મનુષ્યેા ! વિનય સેવે.”
બાળકાએ કહ્યું: ‘પ્રભુ મહાવીર ! તમે સત્ય અને વિનય સંબંધી જે સદ્બધ આપ્યા છે. તેને અમે હૃદયમાં ધારણ કર્યો છે. આપના ઉપદેશથી અમારા હૃદયમાં પ્રકાશ પડ્યો છે. અમે ભવિષ્યમાં આત્માઓને ઉચ્ચ કરીશું. આપ તીના ઉદ્ધાર કરવા જન્મ્યા છે. તેમાં આપની કૃપાથી અમે પણ ભાગ લઈશું.’
પ્રભુ મહાવીર ખેાલ્યા : ‘માળકા અને ખાલિકા ! તમે ઉપદેશ પ્રમાણે વર્ત્યા કરશે. એકની ઉન્નતિ સાથે વિશ્વોન્નતિને સબંધ છે. તમારી ઉન્નતિ વડે આય દેશાદિની ઉન્નતિ થનાર છે. ઉત્સાહ અને ખંતથી આગળ વધે. આત્મામાં વિશ્વાસ રાખેા. આત્મામાં સર્વ શક્તિએ રહી છે. ભવિષ્યની ઉન્નતિને આધાર બાલ્યાવસ્થા છે. તમારા આત્માઓને તમારે પૂછ્યુંત્મા, પરમાત્મા કરવાના છે. આલસ્ય અને કુટેવાને વશ થવાથી જીવતાં મૃત્યુ પ્રાપ્ત થાય છે એ યાદ રાખશે. તમારી શક્તિઓને ખીલવવી એ તમારા હાથમાં છે. પેાતાને જેવા ધારા તેવા તમે પેાતાને બનાવી શકે તેમ છે. તમે સ્વતંત્ર થવાને જન્મ્યા છે; મેાહાર્દિથી પરતંત્ર થવાને જન્મ્યા નથી.
તમારી શક્તિઓને ખીલવવા સર્વ સામગ્રીએ તયાર છે, માટે જરા માત્ર પણ પ્રમાદ કરવે ચાગ્ય નથી. તમારા આત્મા સત્તાએ જિન છે, પણ સત્તાએ દીન નથી. તમારી શક્તિએ ના
For Private And Personal Use Only