________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ્મરમી વર્ષગાંૐ
વિનય :
· પ્રિયાત્મ બાળકે। અને ખાલિકાએ ! તમે મેટાએને વિનય કરે. ગુણી મનુષ્યેાની આગળ નમ્ર બને અને તેએના ગુણ્ણા જેવા ગુણેા પેાતાના આત્મામાં રહેલા છે તેને પ્રકાશ કરે. દેવ, ગુરુ અને પડિત શિક્ષકેાને વંદન, નમન કરે. માતા, પિતા, આચાય, દેવ વગેરેને નમે. લઘુતાથી પ્રભુતા પ્રાપ્ત થાય છે. માતા, પિતા અને વડીલવર્ગની આગળ નમ્ર બનીને વર્તો અને ઉદ્ધૃતપણાને ત્યાગ કરે. શરીરધારીના શરીરમાં આત્મા રહેલ છે તેને માન આપે. તમારાં સ્વકીયજનાને માન આપે, તેઓને સત્કાર કરે. તેઓને સુખશાતા પૂછેા. તમારા ઘેર આવનારાઓને આદરસત્કાર કરે, વિનયયુક્ત શબ્દો લે, તેએનું આતિથ્ય પ્રેમથી કરે. અતિથિઓને પ્રેમથી ચાહે। અને તેમને તમારા આત્મરૂપ કરી દે. પેાતાના ઘેર આવનારને ભાજન, જળ વગેરેથી સત્કાર કરે. તમે જે ખાઓ તે તેમને આપે, અને તેઓને યથાશક્તિ સહાય કરે.. તેઓના ભલામાં તમે ભાગ લેા. ‘જય જિનેન્દ્ર, જય અત્ ' વગેરે પરમાત્માવાચક શબ્દો કહી, પરસ્પર એકબીજાને નમસ્કાર કરે. તમારે શત્રુ પણ તમારા ઘેર અતિથિ થઈ ને આવે તે તેનું વિનય અને પ્રેમથી સ્વાગત કરે. મેટાંઆને હાથ જોડી નમસ્કાર કરે. પ્રાતઃકાળમાં પથારીમાંથી ઊઠીને પ્રથમ માતાને, પિતાને વૃદ્ધજનાને નમસ્કાર કરે. તેએના પગે પડા. માતાને અને પિતાને મસ્તકે હસ્ત મુકાવે અને તેમના આશીર્વાદ ગ્રહણ કર્યાં પશ્ચાત્ અન્ય કાર્યોમાં પ્રવૃત્ત થાઓ. દેવદન કરે અને વિનયથી ગુરુદર્શન કરે. દેવ અને ગુરુને ‘ભગવન્’ વગેરે ઉચ્ચ શબ્દ વાપરીને એલાવે. માતા અને પિતા પાસે આવે તા ઊભા થઈ જવું. તેમના એઠા બાદ એસવુ' અને તે ઊડે એટલે ઊભા થવું. ગુરુની સાથે પણ તે પ્રમાણે વિનયથી વવુ'. બે હાથ જોડી, શીષ નમાવીને તેમને ઉપદેશ સાંભળવે. તેમની આજ્ઞા પ્રમાણે વવું, તેમને
४
For Private And Personal Use Only
૪૯