________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાણી વડે સત્ય જાણવું અને તે પ્રમાણે પ્રવર્તવું એ તમારું હૃદય-જીવન છે. હજારે લાલ, લીતિઓ અને અપકીર્તિઓની પરવા કર્યા વિના સમ બોલે. જેવું તમારા હૃદયમાં છે તેવું બહાર પ્રકાશે. માતા અને પિતાની આગળ તથા સર્વની આગળ સત્ય બોલે, સત્યમાં દયા આદિ સર્વ ગુણને વાસ છે. સત્ય વિના ધર્મનું અસ્તિત્વ નથી. સત્ય વિના સ્વતંત્રતા નથી. અસત્ય વદનાર પરતંત્ર, અધમ, જડપૂજક નસક, ગુલામ છે. સત્ય માટે શરીરાદિકને ભેગ આપ પડે તે આપ, પરંતુ અસત્ય વદીને જીવવાની ઈચ્છા કે સંક૯૫માત્ર
પણ ન કરે.
તમારાં હૃદયમાં સત્ય વિચારોને ભરે અને અસત્યને પ્રાણ પડે તેપણ આવવા ન દે. સત્ય મારું સ્વરૂપ છે. જે સત્ય બેલે છે તે મારી પૂજા ભક્તિ કરે છે, એમ મારી આજ્ઞા છે. સત્યની અનેક દષ્ટિએન છે. તેનું સ્વરૂપ ભવિષ્યમાં તમે સમજી શકશે. સત્યથી દૂર રાખનાર મહ છે. માટે કોધ, માન, માયા અને
ભદિને છતી સત્ય બોલવામાં આમનિષ્ઠ રહેવું, એ જ તમારું ખરું કર્તવ્ય છે. અસત્યનો પરિહાર અને સત્યને સ્વીકાર કરવામાં અનેક લાલચને હઠાવવી પડે છે, અને અનેક દુઃખ વહન કરવાં પડે છે. તેવા પ્રસંગમાં પણ તમે સત્યવાદી, સત્યપ્રિય બને. પ્રિય બાલામાઓ ! તમે સત્ય છુપાવશો નહીં, અને અસત્યથી આત્માને મલિન કરશે નહીં.
જેના હૃદયમાં સત્ય છે તેનું હૃદય નિર્ભય છે. અનેક અપેક્ષાઓ વડે સત્યની બાજુએ સમજવી. શિક્ષકો પાસેથી સત્ય ગ્રહણ કરશે. સત્ય એ મહાન ધર્મ છે. સત્યના પ્રકાશની આગળ અસત્યરૂપ તમ ટકી શકતું નથી. જે અસત્ય બેલતા હોય તેનું અનુકરણ ન કરો, પણ જે સત્ય વદનારા હોય તેનું અનુકરણ કરે. સત્યવક્તાઓની પ્રશંસા કરી અને સત્ય માર્ગે ચાલનારાઓના સહાયક બને. અસત્ય વિચારો અને અસત્ય આચારોને દેશમાંથી,
For Private And Personal Use Only