________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
*
*,*
*
*
*
*
*
*
લગ્નસંસ્કાર અમર દેખે છે, તેથી તે અન્યાત્માના પ્રેમમાં પડતી નથી. તે જ રીતે ઉત્તમ શુદ્ધ મી પુરુષ પિતાની સ્ત્રીના શરીરને નાશ થતો તેણીના આત્માને નિત્ય, અમર જાણે છે અને તેથી તે પરોક્ષમાં પણ તેણના આત્માનો પ્રેમી બની રહે છે. આ પ્રમાણે લગન કરવાની વ્યવસ્થામાં જેને જે એગ્ય લાગે તે સ્વીકારે, તેમાં કોઈના, આત્મા પર જુલ્મ ગુજરી તેની સ્વતંત્રતા હરી લેવો નહીં જેને જે એવું લાગે છે તે પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. એમાં મુખ્ય તંત્ર, ચલાવનાર તેનું કામ હોય છે. કર્મના શુભાશુભ અધ્યવસાય
વ્યા વિના : ઉન્નતિકમમાં આગળ આરેહી શકાતું નથી. તેથી જેને માટે જે બને છે તે તેના સારા માટે બને છે, એમ માનીને મારા ભકતને મારા પર પૂર્ણ શ્રદ્ધાપ્રેમની પ્રવૃત્તિ કરવી.
સ્ત્રીઓ અને પુરુષે ગમે તેવી સ્થિતિમાં વ્યભિચારી પ્રેમ ધારણ કરે નહીં. વ્યભિચારી પ્રેમથી ભવિષ્યની દુનિયા અવનતિન–ગુલામીના ચક પર આવી ચડે છે અને તેથી દેશ, સમાજ અને રાજ્યની પડતી થાય છે, તેમ જ તેથી અધર્મની વૃદ્ધિ થાય છે અને ભવિષ્યની પ્રજામાં શુદ્ધ નિત્ય પ્રેમ પ્રગટતો નથી. વ્યભિaો પ્રેમને પુરુષ અને સ્ત્રીએ જવામાં પણ પ્રગટાવ ન જોઈએ. એબિચારી મિથુનથી વર્ણસંકર પ્રજાની ઉત્પત્તિ થાય છે. તેથી આર્યોના વંશજે અનાર્યો તરીકે થઈ જાય છે. વ્યભિચારી પ્રેમમાંથી સવ જાતના અસત્ય વગેરે મહાપાપિ પ્રગટે છે. તેથી તેને ઉત્પન્ન થતાં તરત નાશ કરવો જોઈએ.
પુરુષ અને સ્ત્રીઓના સમાન હક છે, પરંતુ વરને પૂજ્ય આજ્ઞાકારક માનીને જે વધુ વતે છે તે પતિવ્રતા બનીને વગ પ્રાપ્ત કરી શકે છે. વર અને વધૂએ સાસુ અને સસરાની સેવા કરવી જોઈએ, અને કુટુંબની પણ સેવા કરવી જોઈએ. વધૂએ દેશ, સમાજ, સંધિ, ધર્મની સેવામાં આભગ આપ જોઈએ.
For Private And Personal Use Only