________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
અધ્યાત્મ મહાવીર વૃત્તિથી વિશેષ ઉચ્ચ નથી. તેથી તેઓ માનવલગ્ન સુધી આવી શકતાં નથી. ઉત્તમ લગ્ન યાને શુદ્ધ પ્રેમવાળા દિવ્ય માનવલગ્નની
ગ્યતા પ્રાપ્ત કરીને ગૃહસ્થ જીવન સ્વીકારવામાં આવે છે, તે મારા કશેલ મેક્ષમાર્ગ તરફ શીવ્ર ગમન થાય છે.
પતિવ્રતા સ્ત્રી પોતાના પતિ માટે સર્વસ્વ અર્પણ કરે છે અને પત્નીવ્રત પુરુષ પણ પિતાની પતિવ્રતા સ્ત્રી માટે સર્વસ્વ અર્પણ કરે છે. પતિના અભાવે પતિવ્રતા સ્ત્રી પિતાના સ્વામીના આત્માનું ધ્યાન ધરે છે અને એગ્ય આજીવિકા વૃત્તિથી જીવનવ્યવહાર ચલાવે છે. બાળ હોય છે, તે બાળકનું પરિપાલન કરે છે; અન્યથા આજીવિકાવૃત્તિ કરીમારું ભજન કરીને, કામવાસનાઓને જીતે છે. અગ્નિ જેમ કઠેથી શાન્ત થતી નથી, તેમ કામવાસનાએ કંઈ ભેગો ભેગવવાથી શાન્ત થતી નથી; ઊલટી તે તે ભેગે ભેગવવાથી વૃદ્ધિ પામે છે. શરીરે ખસ થઈ હોય છે, તે ઘસવાથી શાંત થવાને બદલે વૃદ્ધિ પામે છે. એમ મારા. ભકતો પરિપૂર્ણ નિશ્ચય કરીને કામવાસનાઓને જ્ઞાન અને વૈરાગ્ય બળે જીતે છે. અને દેહાધ્યાસને નાશ કરીને આત્મરૂપ વીરમાં તમય બને છે. એકપત્નીવ્રતધારક પુરુષ પણ કામવાસનાઓને જીતે છે અને અન્ય સ્ત્રીઓ સાથે લગ્ન કરી શકતા નથી.
“વંશાદિના રક્ષણાર્થે અપવાદમાગે પુરુષ પિતે એક સ્ત્રના મરણથી અન્ય સ્ત્રીને સાથે લગ્ન કરે છે, પરંતુ જે તે વૃદ્ધલગ્ન જેવી દશામાં આવી પડેલ હોય છે તે તે લગ્ન કરવાને અધિકારી કરી શકતું નથી.
“વિધવા પતિવ્રતા સ્ત્રી એ સંતાનાદિના અભાવે સાધ્વી બનવું એ અનંતગુણ શ્રેષ્ઠ કાર્ય છે, અને વિધુર પુરુષે પુત્રાદિના અભાવે પકવ વૈરાગ્યને સાધુ બની આત્મકલ્યાણ કરવું એ કરડે દરજજે ઉત્તમ કાર્ય છે. ઉત્તમ પતિવ્રતા સ્ત્રી પિતાના પતિના આત્માને
For Private And Personal Use Only