________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૨
અધ્યાત્મ મહાવીર
મુખ્યતાએ ગુણ, કર્મ, સ્વભાવ, પ્રેમ આદિ ચગે બ્રાહ્મણે બ્રાહ્મણીઆની સાથે, ક્ષત્રિયે ક્ષત્રિયાણીએની સાથે, વૈશ્યેા વૈશ્ય ચેાગ્યશ્રીએની સાથે અને શૂદ્રો ગુણકર્મોનુસાર શૂદ્રીએની સાથે લગ્ન કરવાના અધિકારી બની શકે છે; અને ગૌણુભાવે તે અનુક્રમમાં વિપય પણ થાય છે. ગુણકના અનુસારે થયેલા લગ્નથી સંતતિની પરપરા પણ તેવા ગુણુકમ સ્વભાવવાળી પાકે છે. જેઓ પરસ્પર આત્મપ્રેમી નથી અને બાહ્ય રક્તરૂપ પ્રેમી છે તેઓ આત્મીય લગ્નના અધિકારી બની શકતાં નથી. દેહપ્રેમથી મનપ્રેમ સુધીનાં પરસ્પરનાં થયેલાં લગ્ન અમુક કાળ સુધીની મર્યાદાવાળાં ક્ષણિક હાય છે; અને વિપરીત સયાગેાના પ્રસંગે રાગને સ્થાને પરસ્પર દ્વેષવાળાં મનને લીધે તેએ આત્મપ્રેમના પગથિયે પગ મૂકવાને સમર્થ થતાં નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેહની જેમ મનની પણ ક્ષણિકતા છે. મન અને દેહ સદા એકસરખી અવસ્થાવાળાં રહેતાં નથી. દેહપ્રેમના જ ફક્ત પ્રેમલગ્નવાળાં જડલગ્નના પૂજારીએ છે. તેઓ વિપરીતતા પામી, એકબીજાથી જુદા પડવામાં વિચાર કરી શકતા નથી. દેહલગ્નને જ લગ્ન કહેવું એ પશુલગ્ન કરતાં વિશેષ નથી. પરસ્પર વિચારે અને આચારે મળતા આવતા હાય અને પરસ્પરના આત્માના પ્રેમમાં જ્યાં આત્મપ્રભુનુ ઐકય અનુભવાતું હાય, ત્યાં સ્વર્ગીય લગ્નની લહાણુનું સુખ અનુભવાય છે. જે લગ્નમાં જડ વસ્તુએના ભાગાપભાગને સ્વાર્થ માત્ર ધ્યેય તરીકે હાય છે તે જડ લગ્ન છે, પણ આત્મલગ્ન નથી.
પુત્રા અને પુત્રીઓને દેહલગ્ન અને આત્મલગ્નનુ પૂર્ણ અનુભવજ્ઞાન આપવું જોઈ એ. ક્ષણિક રૂપ, રંગ કે પ્રેમના ઊભરાના આવેશથી 'પતી મનનારને સત્ય પ્રેમ અને સત્ય સુખની પ્રાપ્તિ થઈ શકતી નથી. દેહ, આરેાગ્ય, વિદ્યા, સદાચાર, ગુણ, કર્મ વગેરેના સામ્યને પરસ્પર અનુભવ થાય તે સત્યલગ્ન કરી શકાય
For Private And Personal Use Only