________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
અધ્યાત્મ મહાવીર
પર પરાની તથા દેશ અને સમાજની પણ અનંતગણી હાનિ થવાથી બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. શરીરનું પૂર્ણ આરેગ્ય જાળવવા માટે વી રક્ષા કરવી જોઈ એ. વીની પૂર્ણ રક્ષા વિના સમાધિની પ્રાપ્તિ થતી નથી.
• દેહમાંથી વીયુ અિ ને પાત થાય એવા કેઈપણુ વિચારને મનમાં આવવા દેવા જોઈએ નહીં. પુત્ર અને પુત્રીએ કામભાગની ઇચ્છા થાય એવા હેતુઓથી દૂર રહેવુ જોઈએ. સ્વશરીરવી ની હાનિથી વિશ્વની હાનિ થાય છે અને વિશ્વની હાનિથી વ્યક્તિની હાનિ થાય છે. વીનું એક બિંદુ ટળે એવા કેઈપણ સંકલ્પ ન કરવેા જોઈ એ. શરીરમાં વીય છે તે રાજા સમાન છે અને રક્ત છે તે પ્રધાનસમ છે. વીના નાશ થાય એવા વિરુદ્ધ હસ્તકમ્ વગેરે ન કરવાં જોઈ એ. એવી હસ્તકર્માદિ દુષ્ટ પ્રવૃત્તિના પ્રસંગ પૂર્વે મરણશરણ થવુ જોઈએ, પરંતુ દુષ્ટ કર્મો ન કરવાં જોઈ એ. જે દેશમાં સૃષ્ટિવિરુદ્ધ કર્મ કરનારા મનુષ્યા થાય છે તે દેશમાં પાપ વગેરેનો પ્રાદુર્ભાવ થાય છે અને તે દેશ તથા સમાજનો નાશ થાય છે.
મારી આજ્ઞા તરફ જે લેાકેા પૂડ કરીને પાપ તરફ પ્રવૃત્તિ કરે છે તેમનુ અધર્મ ભક્ષણ કરે છે. મારા તરફ જે લેાકે પૂઠ કરે છે તેઓ બ્રહ્મચર્યનો પ્રકાશ પામી શકતા નથી અને અ'ધકાર તરફ્ ભટકે છે. મારા ભક્તો મારુ સ્મરણ કરે છે, ત્યારે તેઓના હૃદયમાં પ્રકાશ પડે છે અને તેથી તેએ સૃષ્ટિવિરુદ્ધ કમાં સાતા નથી. મારી પૂર્ણ શ્રદ્ધા ધારણ કરનારા અને મારા પર પૂર્ણ પ્રેમ રાખનારા શરીરનો લય કરીને પણ વીરરક્ષા કરી શકે છે. તેઓ મેહ–કામના ફેંદામાં ફસાતા નથી. મારા ઉપાસકેા શરીરનુ વીય સાચવે છે અને પ્રાંતે પણ વીનો દુરુપયેાગ કરતા નથી.
જેને હું સંથા પ્રિય છું, તે મારા વિના અન્ય વસ્તુને પ્રિય ગણી શકે નહીં અને તેથી તે અધર્મીને સેવી શકે નહી. શારીરિક
For Private And Personal Use Only