________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
અધ્યાત્મ મહાવી
છે તથા પેાતાનામાં સ` પ્રકૃતિને લય કરી અદ્વૈતરૂપે મને એક શુદ્ધાત્મમહાવીર અનુભવીને જે માહ્યથી વતે છે, તે પેાતે મારારૂપ છે. ભવિષ્યમાં તેવા થનારા જૈનોમાં અને જિનોમાં કંઈ ભેદ નથી—તેવી ભાવનાવાળાએ કાચી એ ઘડીમાં મારા સ્વરૂપની અનુભવપ્રાપ્તિ કરે છે. મારી પાછળ જે જે તેવા પુરુષ પાકશે. તેને જીવન્મુક્ત જિન જાણવા અને વમાનમાં પણ તેવાઆને મારારૂપ ભક્ત મહર્ષિ આ જાણવા. તેની સેવા, પૂજા,. ભક્તિમાં સર્વસ્વનું અપણુ કરવું એ જ જૈનધર્મ છે.
'
મારા ભક્તોનાં હૃદયેામાં દેશકાલાનુસારે જે જે વિચારે પ્રગટે છે, બાહ્ય અને આન્તર જીવનપ્રવૃત્તિઓના તથા દેશકાલાનુસાર જીવનપ્રગતિના જે જે વિચારો પ્રગટે છે અને ભવિષ્યમાં પ્રગટશે તેના ઉત્પાદક આત્મમહાવીર હું છું. તે વિચારેા મનમાં ઊતરે છે અને મનમાંથી વાણી, કાયા, કમ માં ઊતરી સવ વિશ્વના જીવાની ઉન્નતિ કરે છે. આત્મમહાવીરરૂપ હું છું અને ભક્તિવાળા સનાં મનમાં મારે સવિચારરૂપ પ્રકાશ રેડું છું. તેથી મન રસિક બનીને દેહને પ્રવૃત્તિની પ્રેરણા કરે છે.
· મારા સવિચારે વિનાનું મન પેાતાનામાં મેહની શક્તિઆને ઉતારે છે તેથી વિશ્વના જીવાની પડતી થાય છે. જે પેાતાનાં હૃદયેામાં સત્ય અને શુદ્ધાત્મમહાવીરરૂપ મારા પ્રકાશને ઝીલે છે અને મેાહના આવેશને આવતા હટાવે છે તેએ મારી સજ્ઞશક્તિને અનુભવી જિન, ઋષિ, અદ્ભુત, યુદ્ધ અને છે.
6
મારા અનુયાયી જૈનો મનને હથિયાર તરીકે વાપરે છે, પણ મનના તામામાં આત્માને રાખી પરતત્ર અને દુઃખી બનતા નથી. આત્માની અર્થાત્ મારી આજ્ઞાનુસાર મનને વર્તાવવાથી મનુષ્યે સર્વ પ્રકારની ઉપાધિથી રહિત એવી આનદદશાની આગળની પ્રગતિમય સ્થિતિને પામે છે. સવ` પ્રકારના રાગે!, કલેશે અને
For Private And Personal Use Only