________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરબ્રહ્મમહાવીરસૂત
૪૮૫ બ્રાંતિઓથી મુક્ત થઈ સર્વાશ્રને સર્વ સંવરપણે અર્થાત જૈનધર્મપણે પરિણાવીને આગળ ને આગળ ચાલ્યા કરે છે. સર્વ દર્શનેનાં તત્વજ્ઞાનને તેઓ જૈન તત્વજ્ઞાનમાં સમ્યપણે પરિણુમાવે છે. સર્વ ખંડમાં પ્રવર્તેલા ધર્મને અપેક્ષાદષ્ટિએ જે મારા જૈનધર્મમાં સમાવે છે તે સર્વ બાહ્ય દિશાઓમાંથી મારી સન્મુખ ગમન કરે છે. ઔપચારિક સર્વ અસંખ્ય નિમિત્ત ધર્મોને મારા જૈન સાધ્યની આપેક્ષાએ સાધનભૂત ઉપાદાનધર્મોમાં સહુ સહુના અધિકાર પ્રમાણે
સ્વીકારે છે અને અન્યના એકાન્ત કદાગ્રહમાં પડતા નથી. - “મનને જે જે સ્થાનમાં રસ પડે છે ત્યાં દ્રવ્યસમાધિ છે, અને આભામાં મન રમે છે તે અપેક્ષાએ તેટલી ભાવસમાધિ છે. જડ પદાર્થો સુખ-દુઃખરૂપે પરિણમીને શિક્ષાબેધરૂપ જૈનધર્મને અનુભવ આપે છે. વિશ્વના પદાથે શિક્ષાબંધ આપીને, મનને સર્વ પ્રકારને અનુભવ કરાવી અને આત્માને જૈન બનાવી આત્માને વિકાસ કરવામાં નિમિત્તકારણરૂપ જૈનધર્મપણે પરિણમે છે.
સર્વ જીની કર્મચગે વિચિત્ર દશાઓ હેય છે. કેઈને પિતાના અધિકાર પ્રમાણે જુદા પ્રકારને ધર્મ હોય અને તે અન્યને પિતાના અધિકારની દષ્ટિએ અધર્મ લાગતો હોય એમ છદ્મસ્થ મનબુદ્ધિવાળા મનમાં કેટકેટલાક પરસ્પર ધર્મભેદના વિચાર-આચા ૨ની વિરુદ્ધતાને ભજનારા જણાય છે, પણ જેઓ મારા ભક્ત જ્ઞાની જૈન, નષિઓ, બ્રાહ્મણે હોય છે, તેઓ પરસ્પર દષ્ટિભેદની વિરુદ્ધતાને સ્થાને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, કર્મ, વર્ણ, સ્થિતિ વગેરેને પરસ્પર સાપેક્ષ વિચાર કરી અવિરેાધિતા અનુભવે છે અને સર્વ લેકની સાથે પ્રેમથી વર્તે છે. તેથી મનુ ધર્મવેરને નાશ કરે છે અને નયદષ્ટિસાપેક્ષ ઉદારભાવથી સંકુચિત દષ્ટિઓની મલિનતા, વિરેધ, કલેશ વગેરે દેને દૂર કરે છે. જેમ જેમ મનુષ્યો મારા પર પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમથી વિશુદ્ધ બની આગળ વધે છે, તેમ તેમ તેઓ પૂર્વના પિતાના વિચારો અને આચારોની
For Private And Personal Use Only