________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
અધ્યાત્મ મહાવીર
પરસ્પર નચેાની અપેક્ષાએ સત્ય છે, વણ ન્યા છે. આપ વ્યાવહારિક આત્મદૃષ્ટિએ પૃથ્વી આદિ ભૂતાના પરમાણુસ્કંધાને પિંડ અને બ્રહ્માંડમાં અનેક સૃષ્ટિરૂપે બનાવે છે અને સહુર છે. જડપુદ્ગલ પર્યાયોને અનેકરૂપે આપ કરી છે. અને તેએમાં આપ અનેક ભાવે વિલસા છે, છતાં આપ શુદ્ધ નિશ્ચયનયથી ન્યારા છે. આપને પુદ્ગલમય સ` સૃષ્ટિને તેની મધ્યમાં રહ્યા છતાં લેપમાત્ર થતા નથી.ઔપચારિક કર્તૃત્વના મહિમાની દૃષ્ટિએ સવ નિગમેામાં અને સવ દશનામાં આપ સર્વ વિશ્વના કર્તારૂપ વર્ણિત થયા છે અને તત્ત્વદૃષ્ટિએ આપ સ્વરૂપના કર્તા છે. શુદ્ધ નિશ્ચયદૃષ્ટિએ આપ નિમલ પરબ્રહ્મ છે અને વ્યવહારદૃષ્ટિએ સમલ પ્રશ્ન છે. વ્યવહારી મનુષ્યો આપને કતૃત્વષ્ટિએ આરાધીને આપની ભક્તિ પામે છે.
‘આપની તત્ત્વજ્ઞાનની શ્રુતિઓના અથમાં નિત્યત્વ છે અને ગૃહસ્થ તેમ જ ત્યાગીએના આચારા અને પ્રવૃત્તિએરૂપ જે જે ક્રિયાઓ છે તે તે દેશકાળે ને યુગે યુગે નવનવારૂપે મનુષ્યેાની પરિસ્થિતિ પ્રમાણે ર્યો કરે છે. આપના ભકત જ્ઞાનીએ દેશકાળ અનુસાર ગૃહસ્થ અને ત્યાગીઓના વ્યાવહારિક, ધાર્મિક, સામાજિક, સંઘ, દેશ, રાજ્ય, કેળવણીના આચાર અને તેના વિચારામાં અલ્પ હાનિ અને બહુ લાભની દૃષ્ટિએ ફેરફાર કરે છે. અને તે જ આપની આજ્ઞા છે. તેમાં જેઓ સશય કરે છે અને કલિયુગમાં કરશે, તેએ પડતીને પામે છે અને પામશે.
‘રાજ્યના અને સમાજના નીતિના નિયમમાં ફેરફાર થયા કરે છે અને તે આપની આજ્ઞા વિના અનતું નથી એમ અમે જાણીએ છીએ. એ પ્રમાણે અનાદિકાળથી આપની આજ્ઞાને જ જૈનધર્મ માનીએ છીએ અને માનીશુ. અમે તેવા જૈને અને જિના છીએ. ને સ` વર્ણોના મનુષ્યે આપની આજ્ઞાથી જિનેપવીત ધારણ કરીને, દ્વિજ બની સત્ય જૈનેા તરીકે વિશ્વમાં સત્ર સર્વ પ્રકારની રાષ્ટ્રિક, વ્યાપારિક, વિદ્યાવિષયક ધાર્મિક શક્તિઓને
For Private And Personal Use Only