________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનસંસકાર
તેઓને જમા કરાવનાર મેહ છે. માટે આત્મબુદ્ધિથી દેહીઓના આત્માઓને દેખવામાં આવે, તો તેના પર દ્વેષબુદ્ધિ પ્રગટી શકે નહીં.
“અન્યાત્માઓ તમારા અહિત માટે પ્રવૃત્તિ કરે છે એમ માની તમે ભ્રમિત થઈને અન્યને અમિત્ર માને છે, એ બ્રાંતિ છે. દરેક દેહીએ કરેલાં ક વસ્તુતઃ સુખ-દુઃખનાં કારણ છે. અન્ય જીવે તો ફક્ત નિમિત્તકારણ છે માટે અન્ય જીવોને શત્રુ ન માને. તેઓનું શ્રેય કરવા પ્રવૃત્તિ કરે.
“મન, વાણી અને કાયાથી કોઈનું અશુભ ન કરો. મન, વાણી, કાયાથી તમારા મિત્રોનું શ્રેય કરો. તમારા મિત્રોને સર્વ પ્રકારની સહાય આપે, પરંતુ તેનો પ્રતિ–બદલે ઈ છે નહીં. તમે તમારા મિત્રનાં કાર્યો કરે, પરંતુ તે તમારા કાર્યો કરે વા ન કરે તેને વિચારમાત્ર ન કરે. તમારા મિત્રોના તમે વિશ્વાસુ બનો, એ તમારું મુખ્ય કર્તવ્ય છે.
તમે ભેગા થઈને પરેપકારના વિચાર કરે, સારી રમતો રમે અને નિર્દોષ જીવન ગાળે.
“કસરત દરરોજ કરે. એકબીજાના ઉપર સત્ય પ્રેમ ધારણ કરો. એકબીજાના જીવન માટે જીવો. સર્વ વિદ્યાઓને પ્રાપ્ત કરો.
“આર્યમિત્રો ! તમારા હૃદયમાં દયા, સત્ય, પ્રેમ, સંયમ, તપ, વગેરે સગુણેને પ્રગટ કરે. સર્વ મિત્રોમાં જાણે પિતાને જ આત્મા છે, એમ માનીને તમારે સર્વ મિત્રો સાથે સારી રીતે વર્તવું જોઈએ. અસત્ય, વિશ્વાસઘાત, સ્વાર્થ, નીચતા, દુષ્ટ બુદ્ધિને દૂર કરીને સત્યથી વર્તવું જોઈએ, એ જ મિત્રનું કર્તવ્ય છે.”
મિત્રો બેલ્યા મહાવીર ! તમે અમને મિત્રનું સ્વરૂપ સમજાવ્યું તેથી અમે પ્રસન્ન થયા છીએ. માબાપ, વડીલે, કુટુંબ, દેશ, સમાજ પ્રતિ આપણે કેવી રીતે વર્તવું જોઈએ, તે હવે સમજાવશે.” માબાપ અને વડીલોની સેવા :
મહાવીર બોલ્યા : “મિત્રે ! આજે તમેએ ઉત્તમ જિજ્ઞાસા બતાવી. પ્રતિદિન માબાપને તથા વડીલેને પગે લાગવું જોઈએ.
For Private And Personal Use Only