________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
મહાવીર ખોલ્યા : મિત્રા, રમતમાં પણ અનેક પ્રકારનુ જ્ઞાન તમને સમજાવતા રહીશ. સર્વ જીવોને જ્ઞાનને પ્રકાશ આપવા અને વિશ્વમાં થતી પ્રાણીઓની હિંસા નિવારવા માટે મહા તીર્થંકર પ્રભુના અવતાર થાય છે. આત્મા આવી શક્તિએને પ્રગટ કરે ત્યારે પ્રભુ મને છે. સ્વાના ભાગ આપીને અન્ય જીવેને મિત્રા કરી શકાય છે. વિશ્વમાં સર્વત્ર મૈત્રીભાવ પ્રચારવાની ઘણી જરૂર છે. પ્રથમ પેાતાના આત્માને આદશ મિત્ર કરવાથી પશ્ચાત્ ખરા મિત્રા પ્રગટાવી શકાય છે.’
મિત્રા કહે : ‘મહાવીર! તમારું કથવુ' સાચુ' છે. તમે કેઈ મહાપુરુષ લાગે છે. લેાકેા કહે છે કે તમે તીર્થંકર છે. તેથી અમને હ પ્રગટે છે. પ્રભુ મહાવીર ! તમારા જેવા પ્રભુ-મિત્ર મળવાથી અમને અત્યાન થાય છે. તમેાએ મિત્રાનાં કતવ્યે જાગ્યાં તેથી અમને અત્યંત હર્ષ થાય છે. મિત્રેાએ પરસ્પર કેવી રીતે વર્તવુ જોઈ એ, તેનું વિશેષતઃ સ્પષ્ટીકરણ કરી સમજાવવા પ્રયત્ન કરશેા.’
મિત્રાનાં ત વ્યા :
મહાવીર ખેલ્યા : મિત્રા ! તમારે પરસ્પર એકબીજાને સહાયક થવુ' જાઈ એ. પરસ્પરને સહાય કરવાથી મિત્રભાવના ખળવતી થતી જાય છે. મિત્ર એવા શબ્દ ઉચ્ચારતાં—વદતાં વાર લાગતી નથી, પરંતુ કન્ય ખજાવીને મિત્ર બનતાં વર્ષોનાં વર્ષો વહી જાય છે. આત્મા અને કર્મનું સ્વરૂપ જ્યારે તમે જાણી શકશે, ત્યારે સત્ય મિત્રતાનું પાલન કરી શકશે. તમારી ઉંમર બાર વર્ષ ઉપરાંત નથી, પરંતુ તમારા આત્માએ તા અનાદિ–અનંત છે, તેથી તમે અનાદિ કાલથી સજીવેાના મિત્ર તરીકે છે. પર’તુ આત્માનું સ્વરૂપ અવળેાધ્યા વિના તમે બીજા આત્માઓને વૈરી ક૨ેા છે અને તેઓના પ્રાણાદિકના નાશ કરવા પ્રયત્ન કરે છે. એ ફક્ત ભ્રમણા છે. આત્મા અમર છે. દેહરૂપ વસ્ત્રોને તે વારંવાર ગ્રહણ કરે છે અને પુનઃ તેઓને ત્યાગ કરે છે. આત્માએ એકબીજાને ચાહે છે.
For Private And Personal Use Only