________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમલેગી અને જ્ઞાનગીનું સ્વરૂપ
૨૯૩ સ્વીકારે છે. કર્મ પ્રકૃતિરૂપ સૂષ્ટિના કર્તા, ભોક્તા તથા સંહર્તા તરીકે આત્મા પોતે જ બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ તરીકે ઉપાધિભેદે ત્રણ નામને ધારણ કરનાર છે. તેથી આત્મરૂપ વીરમાં બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવાદિ અનેક નામપર્યાને લત્પાદ થયા કરે છે, અને છતાં આત્મા સ્વયં વીરરૂપે ત્રણે કાળમાં ધ્રુવ રહ્યા કરે છે. આત્મવીર નિમિત્તકારણરૂપે કર્મ પ્રકૃતિને કર્તા અને ગુણપર્યાય સૃષ્ટિને કર્તા–ભક્તા છે અને જ્યારે વ્યક્તપણે પરમાત્મા બને છે ત્યારે તે પરબ્રહ્મ મહાવીર ગણાય છે. '
“અનાદિકાળથી આત્માઓની સાથે કર્મને સંબંધ છે. આત્માઓ મારા ધ્યાનથી કર્મપ્રકૃતિથી મુક્ત અથવા સ્વતંત્ર થાય છે. કર્મ પ્રવૃતિઓ પર આત્મા વિજય મેળવે છે ત્યારે મહાવીરરૂપ બને છે–એમ જેઓ જાણે છે અને જે મને અન્ય જીવોની ઉન્નતિમાં ઉપકારક હેવાથી નિમિત્તેદિ તરીકે જાણે છે તે મારા ભક્ત જ્ઞાનગીઓ બને છે.
“સર્વ સંસારી આત્માઓના સમૂહ એવા એકાત્મરૂપ વિરાટ ભગવાન શ્રી મહાવીર પ્રભુને સંગ્રહનયની દષ્ટિએ જેઓ વિશ્વના કર્તા, હર્તા અને ભક્તા તરીકે જાણે છે તથા રજોગુણ, તમોગુણ અને સત્વગુણરૂપ એકેક સમૂહવાળા આત્માઓની દષ્ટિએ, સંગ્રહાપેક્ષાએ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર તરીકે એકાત્મ મહાવીર પ્રભુને જેઓ જાણે છે અને અનુભવે છે તેઓ મારા ભક્તો બનીને છેવટે મારી જ્યોતિ સાથે તિ મેળવી અનંત, અપાર એવા પરબ્રહ્મ તેજમાં ક્ષાયિકભાવે પરિણમે છે. જે જ્ઞાનગીઓ સત્ય, શુદ્ધ, નિર્દોષ, નિર્વિષય પ્રેમરૂપ વીરભાવને પામીને શુદ્ધાત્મવીર બને છે, તે હૃદયથી પૂર્ણ સરળ બને છે. તેથી તે આર્યો, અષિઓ, બ્રાહ્મણો, જૈનો, આહ તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ થાય છે.
દેહરૂપ દેવળમાં આત્મારૂપ સત્તાએ હું બ્રહ્મ યાને મહાવીર છું એમ જાણ જેઓ મારામાં પૂર્ણ પ્રેમથી લયલીન બને
For Private And Personal Use Only