________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિધયાના
૩
'
૮ કલિયુગમાં આપના નામના સ્મરણમાત્રથી અને આપની શુદ્ધ હૃદયની પ્રાથનામાત્રથી વિશ્વના ઉદ્ધાર થશે. તેવા ઉદ્ધાર તે કાળમાં પ્રગટેલા અનેક દેવોનાં નામરૂપાથી થવાને નથી, એમ નિશ્ચય છે. ૮ પ્રભુ ! આપ એક પરમાત્મા મહાવીરના જાપમાં સવ દેવાના અને દેવીઓના જાપ તથા મત્રા સમાઈ જાય છે. તેથી આપના નામના જાપ વિના હુવે કશું' જાપ કરવા ચેાગ્ય રહેતુ' નથી.
‘ પ્રભાતના બ્રાહ્મ મુહૂતમાં સ્નાન કરીને આપના નામમંત્રનુ સ્મરણ કરવું તથા જાપ કરવા, આપના નામનાં ગીતા ગાવાં, તેથી સર્વ મનુષ્યેાને ઉદ્ધાર થાય છે. રાત્રે સૂઈ રહેતી વખતે આપના નામને જાપ કરવાથી સ્માસ્તિક લેાકે આપને પામે છે અને પામશે. એ સંધ્યા વખતે પ્રાણાયામ કરીને જે આપની પ્રાથના કરશે તે આપના પરબ્રહ્મપદને પામશે. આપનુ નામસ્મરણ કરવાથી અપવિત્રમાં અપવિત્ર મનુષ્યે પણ પવિત્ર થાય છે. આપના ભક્તો સમાન દુનિયામાં મહાઆસ્તિક કેાઈ થયા નથી અને થનાર નથી. આપરૂપ સર્વ જીવાને જેએ જાણીને પેાતાના આત્માને ‘વીર વીર મહાવીર' રૂપે જેએ જુએ છે અને તે પ્રમાણે જેએ વતે છે, સ્વદેહની પેઠે અન્યાત્માએના દેહાને જેએ વીરનાં દેવળા (મંદિર) સમજે છે, તેએ આપની વ્યાપક ભક્તિ કરવાના અધિકારી બને છે.
6
· અનાદિકાળથી અનંત આકારવાળુ જગત નવનવા રૂપે • ઉત્પન્ન થાય છે અને પૂર્વ પૂર્વ રૂપે વિનાશ પામે છે. તેને અન્ત આવનાર નથી. અસંખ્ય પ્રકાશમય ગાળાઆને આપના જ્ઞાનમાં શેયરૂપે પરિણુમાવનાર આપ છે. કાલ, સ્વભાવ, નિયતિ, ક* અને ઉદ્યમરૂપ પાંચ સમવાયિકારણના પ્રભુ આપ પરમાત્મા છે, કારણ કે તે આપના જ્ઞાનની આજ્ઞા પ્રમાણે પ્રવર્તે છે. આપમાં
નામરૂપ અહંકારને લય કરીને જે આપનું ધ્યાન ધરે છે તેએ સ્વયં મહાવીર અને છે, અને તે જન્મમરણના ચક્રમાંથી છૂટી સ્વતંત્ર બને છે. મેહના નાશરૂપ મેાક્ષને પામવા માટે અમે
For Private And Personal Use Only