________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૪૨
અધ્યાત્મ મહાવીર
‘ આપના અગમ, અલક્ષ સ્વરૂપના છદ્મસ્થ ચેાગીએ તે એક અ`શ દેખી–અનુભવી શકે છે. અમે આપને નમીએ છીએ, વંદીએ છીએ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
<
ગગા અને સિન્ધુ તથા બ્રહ્મપુત્રા નદીના મૂળમાં વસનારા ઋષિએને આપે આત્મજ્ઞાનનાં રહસ્યા આપ્યાં છે, તેની ખબર અમને પડી છે. કનકખલ આશ્રમને પાવન કરી ત્યાં શ્રુતજ્ઞાનની આપે સ્થાપના કરી તથા નેપાલ-ભૂતાનની ગુઢ્ઢાના મહાત્માઓને આપે તત્ત્વજ્ઞાન આપ્યુ, તેથી આપે ધના ઉદ્ધાર કર્યાં છે.
'
શુક ઋષિ, પારાશર ઋષિ, અથવ` ઋષિ, માઉંડ ઋષિ, અંખડ ઋષિ, વાલ્મીક ઋષિના સંતાન, વ્યાસ ઋષિ વગેરે અનેક ઋષિઓને આપે જૈનધમ ના મેધ આપી પરમાત્મવીરના સાચા લક્ત કર્યા છે.
શ્રી ઋષભદેવના પર પરાએ કપિલ ઋષિ અને શૌનક થયા, તેના વર્ષોંશજો જૈનધર્મને રૂસ, ચીન, મહાચીન, તિબેટ વગેરે દેશમાં પ્રવર્તાવે છે.
· આપનાં સાક્ષાત્ દન કરવાથી હવે અમે જીવન્મુક્ત અન્યા છીએ. આપ સજ્ઞ પ્રભુનાં તત્ત્વા આ ભૂમિમાં સદા હયાતી ભાગવશે અને કલિયુગમાં ‘વીર મહાવીર’ પ્રભુના જાપમાત્રથી હારા, લાખા, કરાડા મનુષ્યેાના ક્ષણમાત્રમાં ઉદ્ધાર થશે.
કલિયુગમાં અનેક ભક્તોને આપના સાકાર તથા નિરાકાર સ્વરૂપને સાક્ષાત્કાર થશે. આપ કો છે, અકર્તા છે તથા અન્યથાકર્તા છે, અર્થાત્ અનેક નચેાથી દૃષ્ટિએથી આપ કર્તા, અકર્તા તથા બેથી ભિન્ન એમ અનેક પ્રકારે જણાએ છે.
આપ અનંત ગુણપર્યાયની કલાએ વડે યુક્ત છે. સ મહાસત્તારૂપ ચૈતન્યરસ વડે આપ જડ-ચેતન ઉભયરૂપ વિશ્વ કરતાં અનંતગુણુ મેટા છે.
For Private And Personal Use Only