________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલ્પનિક અધ્યાત્મ મહાવીર : ૨૫
આત્મા પર થાય છે.’ (૧-૩૧)
‘ તે સ્ત્રી અન્ય પુરુષને પતિ તરીકે સ્વીકારવાને યેાગ્ય નથી. જે પતિના આત્માને પતિ તરીકે પૂર્ણ પ્રેમથી સ્વીકાર્યાં છે, તે અન્ય પુરુષના દેહની સાથે લગ્ન કરવાની જરૂર રહેતી નથી.’(૧--૩૨) કામભેાગની પ્રખલતાને ન વાળી શકવાથી અનેકપત્નીવ્રત અને અનેકપતિવ્રત લગ્ન એ કનિષ્ઠ લગ્ન છે.’ (૧-૩૩)
વિધવા પતિવ્રતા સ્ત્રીએ સ`તાનાદિના અભાવે સાધ્વી બનવું એ અનતગણું શ્રેષ્ઠ કા છે.’(૧-૩૪)
‘જે દેશમાં સ્ત્રીઓને ગુલામડીઆદાસીએ તરીકે માનવામાં આવે છે અને વવામાં આવે છે તે દેશમાંથી વિદ્યા, લક્ષ્મી, સત્તા, ધ, પ્રેમ, સ્વતંત્રતા વગેરે સ ધ શક્તિઓના હ્રાસ થતા જાય છે.’ (૧-૩૬)
૮ જે સત્યપ્રેમ, દિવ્યપ્રેમ, પતિપ્રેમ લગ્નવાળી પતિવ્રતા સ્ત્રીએ છે તે પતિના મરણ પછી ચામડીની પૂજારી ન બનતાં કામવાસનાને જીતી અન્યને પતિ કરશે નહિ.’ (૧–૪૧૮)
૮ વિધવાઓએ જેમ અને તેમ બ્રહ્મચર્ય ધમ ધારણ કરવે’ (૧-૪૧૯)
એ સધ્યાકાળે આવશ્યક અને ભક્તિ કમ કરવાં. દેવવદન તથા ગુરુદન–વંદન કરી ખાવુ.’ (૧-૪૨૩)
‘ અસત્ય એલવાથી અને અસત્ય માનવાથી આત્માની શક્તિ ઘટે છે. આત્માની શક્તિ ઘટવાથી દેશને, રાજ્યને, ધર્મીને હાનિ થાય છે. જે દેશમાં, સમાજમાં, પ્રજામાં, રાજ્યમાં સત્ય નથી ત્યાં સ્વતંત્રતા, નિર્ભયતા આઢિ ગુણાનો પ્રકાશ પડતા નથી.’ (૧–૪૬)
‘જયજિનેન્દ્ર’, ‘જય અહ્ત' વગેરે પરમાત્માવાચક શબ્દો
For Private And Personal Use Only