________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિધયાત્રા
૩૫
વિચાર। જાણવા. તે સમયે મારુ. પૂર્ણ સામર્થ્ય તમે પ્રગટાવી શકશેા. તમે જે કંઈ ખાલશેા, લખશેા, વિચારશે! તે સ મારા શુદ્ધાત્મવીર શક્તિનું પરિણામ જાણેા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
· ઋષિએ ! આ વિશ્વરૂપ ચક્ર મારી આજ્ઞા પ્રમાણે વહ્યા કરે છે. મારા વિરાટ સ્વરૂપની સર્વ પ્રકારે વ્યાપક ભક્તિ તે જ મારી ભક્તિ જાણી તે પ્રમાણે ભક્તિ કરો.
‘ ઋષિએ ! મનને શુદ્ધ પ્રેમથી આત્માની પાસે રાખવુ તે અન્તમુ ખ ભક્તિ છે. મારા પર પૂર્ણ વિશ્વાસ રાખી, મારા પૂર્ણાત્માને તમારા મનમાં ઉતારીને સકામભાવથી કર્મો કરશેા તા પણ મને પામશે, અને નિષ્કામભાવથી કર્મો કરશે! તેાપણુ મને
પામશે.
6
અશુભ કામનાવાળા જીવાએ પ્રથમ શુભકામનાએ કરવી અને આત્મજ્ઞાનથી શુભકામનાઓ શમે ત્યારે નિષ્કામભાવે સ કર્મો કરવાં. પણ મનેવૃત્તિ જ્યાં સુધી સંકલ્પ–વિકલ્પ દશાવાળી છે ત્યાં સુધી સકામભાવે કર્મો કરવાં, પશ્ચાત્ નિષ્કામદશાએ કર્યું કરવાની જીવન્મુક્તદશા પ્રગટાવી કચેાગી ખનવુ. ત્યારબાદ નિષ્ક્રિય જ્ઞાનયેાગી મની સર્વ કબ્યા કરવામાં સ્વતંત્રપણે વર્તવુ...—એ સજ્ઞ સાકાર પરમાત્માઓની સદેહ દશા છે.
• મહર્ષિ આ ! શુદ્ધ પ્રેમથી સર્વાત્માએને પરમાત્મવીરરૂપ (મારારૂપ) દેખા. શુદ્ધ પ્રેમ અન્તરમાં વ્યક્ત થયા બાદ તેના મનની સાથે સબંધ થાય છે. મનસહચારી શુદ્ધ પ્રેમને કાયામાં પ્રગટભાવ થાય છે ત્યારે કાયા સુધી વ્યક્તરૂપ પામેલા શુદ્ધ પ્રેમીએ સ`સત્તાત્મ મહાવીર પ્રભુને આંખાથી સાકારરૂપે દેખવા સમર્થ થાય છે અને તે અશુદ્ધ પ્રેમના વિલયરૂપ વૈરાગ્યને પામે છે.
· મહિષ એ ! તમે મારી શક્તિઓને હૃદયમાં પ્રગટાવી વિશ્વની સર્વ પ્રજાઓને સ્વતંત્ર, આન'દી, જ્ઞાની કરે. વિરાટસ્વરૂપ
For Private And Personal Use Only