________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦ : કાલ્પનિક અધ્યાત્મ મહાવીર સમજી શકીએ કે વેદ, વેદાન્ત, સ્મૃતિશાસ્ત્ર, ઉપનિષદેનું સૂક્ષ્મ જ્ઞાન અને સાંખ્યોગ તે ગીશ્વરને કેવી સફલ રીતે પરિણમ્યાં. હશે, સાથે સાથે પરિણામ પામેલા જ્ઞાનને સરળ અને લોક-. ભોગ્ય ભાષામાં ઉતારવાની કલા તે તે ગાનિક મહાત્માની. અલૌકિક સિદ્ધિ જ છે, કારણ કે કોઈપણ તત્વની સરળ ભાષામાં “રજૂઆત” કરવાની કલા સૌ કોઈને પ્રાપ્ત થતી નથી.
જ્ઞાનગંગાની કઠોર સાધના પછી જ વ્યક્તિવિશેષમાં જ્ઞાનની પરિપક્વ અવસ્થા દેખા દે છે. આ પ્રસ્તુત ગ્રંથ પણ જ્ઞાનની. પરિપક્વ અવસ્થાની ચરમ સીમા છે, જે કથાનકરૂપે આધ્યા ત્મિક જ્ઞાનને સાગર છે. પાને પાને, વાક્ય વાકયે નવું જ્ઞાન છે, નવી પ્રેરણું છે અને અદષ્ટ અભૂતપૂર્વ છતાં, સરળ સરસ અને. વાંચતા જ દિલ-દિમાગમાં એક નવી ચેતના લાવે એ રસથાળ છે.
પદ્ધતિની ચિંતા કર્યા વગર અને મહાવીર આવું ક્યારે, બેલ્યા છે, એ માનસિક આર્તધ્યાનની માયાજાળમાં ફસાયા વગર, સૌ કોઈ મુમુક્ષુ કે જિજ્ઞાસુ એક વાર આ ગ્રંથને વાંચે, મનન કરે અને મહાવીરના આચાર, સદાચાર માર્ગને જાણ આચરી પિતાના જીવનમાં આધ્યાત્મિકતા લાવે, તો કલ્યાણ છે જ.
આ ગ્રન્થ વાંચતાં જ આપણને અનુભવ થવા માંડે છે કે જાણે મહાવીર સ્વામી આપણી સમક્ષ સાક્ષાત્ બોલી રહ્યા છે, ને આપણે સાંભળી રહ્યા છીએ. ફલસ્વરૂપે સદાચાર, નીતિ, અહિંસા અને કર્તવ્યધર્મને બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો, પઠિત, ક્રોધાધો, કામો અને સ્વાર્થી પણ બરાબર સમજી શકશે.
પ્રશ્નોત્તરની રીત ભલે અનોખી હેય પણ આપણે શ્રોતા. છીએ, ને તેઓશ્રી વક્તા છે? આપણે મુમુક્ષુ શિષ્ય છીએ ને તેઓ કલ્યાણદાતા ગુરુ છે, એમ શ્રદ્ધા રાખીને જે ચાલશે તે જરૂર જીવનપરિવર્તન કરવા ભાગ્યશાળી બનશે.
સૌ એક વાત જા ણલે કે “કાલ્પનિક અધ્યાત્મ મહાવીરના
For Private And Personal Use Only