________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
અધ્યાત્મ મહાવીર
એવેા ઉપદેશ આપ્ચા છે. માટે આપ પ્રભુના—પરમાત્માના અમે ભક્ત બની આપનું શરણુ અંગીકાર કરીએ છીએ.’
પ્રજાસંઘને ઉપદેશ :
:
મહાવીર પ્રભુએ કહ્યું : ‘પ્રજાસંઘ ! તમારું કલ્યાણ થાઓ. તમે આત્માન્નતિ, દેશેાન્નતિ, આર્થિક પ્રગતિ વગેરેમાં આગળ વધે. પ્રજાસ`ઘ ! તમારા આત્માએની શક્તિએ ખીલવેા. તમે સ પ્રકારનાં શુભ કાર્યોં કરા. રામેામે ઉત્સાહને ભરી દે। અને જિંદગીમાં કાઈપણ વખતે કઈ શુભ કાર્ય કરવામાં અનુત્સાહી ન બને.
‘આત્મરૂપ વીરમાં અનંત શક્તિ છે. આત્મા યાને વીર અનત શક્તિને સાગર છે. તમે આત્મા યાને વીર છે. તમે જેમાં શક્તિ વાપરશે તેમાં વપરાશે. કપાળે હાથ દઈને બેસી ન રહેા. ઉત્સાહ, ખંત, ધીરજ અને ઉદ્યોગથી કના અંતરાય, કે જે પૂભવેામાં બાંધેલા હાય છે, તે નષ્ટ કરીને કન્યકાર્યાં કરી શકાય છે. મારાથી શુ' બની શકે?~~~એવા વીય હીન વિચાર કદી કરશે! નહી. તમે સર્વ શક્તિએ પ્રકટાવીને આગળ વધે અને જૈનધર્મ, દેશ, કેમ, સંઘાદિને ઉપયોગી સ ક ગૃકમાં કરો.
જેએ આળસુ એસી રહે છે અને કંઈપણ કાય કરતા નથી તેએ તમેગુણી અને છે. તમેગુણી કરતાં, અપેક્ષાએ રજોગુણી ખનવું ઘણું શ્રેષ્ઠ છે. અને સત્ત્વગુણી કરતાં રજોગુણ, તમેગુણ અને સત્ત્વગુણાતીત થવું તે જ વાસ્તવિક અનતગણુ શ્રેષ્ઠ છે. અનુક્રમે તે પ્રમાણે શુદ્ધ થઈ ને શુદ્ધાત્મપદ પ્રાપ્ત કરાય છે. માટે મનુષ્યા ! હિંમત હારા નહીં. તમારા સ્વાધિકારે જે કર્યું કરવાનાં હાય તે કરે. મારામાં મન રાખીને તમે વ્યકમો કરે.
· આત્મોન્નતિ, સથેાન્નતિ આદિ સર્વ પ્રકારની ઉન્નતિમાં લાગ્યા રહે. હું... તમારા સહાયક છું. ખરે વખતે આત્મવીય ફૈારવતાં તમને મારા સ્મરણથી સહાય અવશ્ય થવાની છે. માટે પૂર્ણ શ્રદ્ધા રાખેા. મારી—શુદ્ધાત્મવીરની પૂર્ણ શ્રદ્ધા રાખીને,
For Private And Personal Use Only