________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮. સ્રીકર્તવ્યનું સ્વરૂપ
ત્રિશલાએ કહ્યુ : ‘વમાન વીર ! તારા વડીલ અધુનાં સત્યરૂપા સાથે મહેાત્સવપૂર્ણાંક લગ્ન થયાં, તેથી મને અત્યંત આન' થયા છે. જો આ મારી પાસે સ્ત્રીસમાજ મળ્યો છે. તેમાં સત્યરૂપા ચન્દ્રની પેઠે ઝળહળતી શેાલે છે. સ્ત્રીસમાજમાં પરદેશથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર સ્ત્રીએ અને કન્યાએ આવેલી છે. તે તારાં વચનામૃત શ્રવણુ કરવા ઇચ્છે છે, તે તેઓને કંઈક એધ આપો. તારામાં સ્ત્રીસમાજને પ્રભુ તરીકેની શ્રદ્ધા થયેલી છે. તેઓને તેમનાં કબ્યામાં સાવચેત કર. પુરુષવર્ગને તે બેધ દઈ જાગ્રત કર્યાં છે. હવે તે પણ શ્રવણુ કરવા ઇચ્છે છે.'
મહાવીરે કહ્યું : ‘માતાજી ! આપના હુકમને માન આપુ છું. વિશ્વમાં સ્ત્રીઓને, કન્યાઓને ઉત્તમાત્તમ બનાવવા પ્રયત્ન થવા જોઈ એ. આળકની માતા સ્ત્રી છે. સ્ત્રીવર્ગની ઉન્નતિના પ્રમાણમાં પુરુષવની ઉન્નતિ થાય છે. સ્ત્રીવેષમાં રહેલા આત્માએ ! તમે તમારી ફરજો અદા કરે, જૈનધર્મની શ્રદ્ધા ધારણ કરે. તમે સાકાર અને નિરાકાર એવું મારુ સ્વરૂપ આળખે.. તમારામાં સદ્ગુણે ખીલે એવા પુરુષાર્થ કરે. પુરુષામાં અને સ્ત્રીવર્ગીમાં એકસરખી આત્મસત્તા છે.
• પતિવ્રતાના ધર્મો સમજો અને તે પ્રમાણે વર્તે. પતિની સાથે શુદ્ધ પ્રેમથી બધાઈને રહેવું. પતિ વિના અન્ય પુરુષામાં પતિભાવ ધારવે! નહીં અને પ્રાણાન્તે પણ અન્ય પુરુષની સાથે ભેાગમાં જોડાવું નહીં. ઉત્તમ પતિવ્રતા દેવી પોતાના પતિના અભાવે
For Private And Personal Use Only