________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનવ કન્ય
૧૧૭
કેટલાક બ્રાહ્મણે ગેમેધ અને પશુદ્ધિસાના યજ્ઞા કરે છે. તેઓ અસત્ય વિષયાને ધમશાસ્ત્રના નામે સ્વીકારે છે. તેને માન્ય ન કરો અને હિંસામય યજ્ઞમાં ધમ ન માને. તમારું તે તુ ન્ય નથી. આત્મા પેાતે જ ક્રમના નાશથી પરમાત્મા બને છે. તમે આત્માઓની શક્તિઓને ખીલવે અને માહાદિ કર્મીને હઠાવે. અપ્રમત્ત બને. નકામા, અથ વિનાના અને જ્ઞાનશૂન્ય કર્મકાંડામાં અધશ્રદ્ધાથી ગૂંચવાઈ ન જાએ. સર્વ જીવે સાથે મૈત્રી, પ્રમાદ મધ્યસ્થ અને કારુણ્ય ભાવના ધારણ કરે. દેશમાં, કામમાં, સમાજમાં સવ જાતની વિદ્યાઓને પ્રચાર કરે, પડિતા અને વિદ્વાનો ! તમે તમારી બુદ્ધિના સદુપયોગ કરે। અને આત્માની શુદ્ધતા કરવા પ્રયત્ન કર.'
શુદ્ર કતવ્ય :
શૂદ્રગે વિન'તી કરતાં કહ્યું : પ્રભુ મહાવીર ! આપને નમસ્કાર કરીએ છીએ. આપે બ્રાહ્મણાદિ ધર્મનું રહસ્ય પ્રખાયુ, તે અત્યંત મનનીય અને માનનીય છે. શૂદ્ર અર્થાત્ સેવાવનુ શ્વક વ્ય પ્રકાશશે.’
પ્રભુ મહાવીરે કહ્યું : ‘શૂદ્રવ ! તમારી ઉન્નતિ થાવ. કાઈ જન્મથી બ્રહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અગર શૂદ્ર નથી. ગુણુકર્માનુસાર વણુ બને છે. તેમાં વંશપરપરાએ જાતિ ખને છે. ગુણુક્રમ'થી મનુષ્ચાની બ્રાહ્મણાદિ જાતિ અર્થાત્ વર્ગ માનવે. પેાતાનાં ગુણકાં જેવાં હાય તે અનુસારે મનુષ્ય તે તે વધુમાં કે વર્ગમાં જાણવા. જે મનુષ્યે સર્વાં મનુષ્ચાનાં સામાજિક કાર્યોં કરે છે, મનુષ્યની સેવા કરે છે, રાગ ટાળવા માટે રાગીએની દવા કરે છે, વધો બને છે, પશુએ અને ૫ખીએાનાં ઔષધો કરે છે, સવ મનુષ્યને સુખકારી એવાં જાહેર કામેમાં ભાગ લે છે, તે સેવકે અર્થાત્ શૂદ્રો જાણુવા.
દુષ્કાળ અને મહારાગાદિ પ્રસગે માં જે મનુષ્ય સેવા કરે છે
For Private And Personal Use Only