________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિરુષ–ઇ.
ઈશ્વરને સહુ માનવ લેાકા, મતિથી માને છે ભિન્ન ભિન્ન ઇશ્વર રૂપ બનીને ઇશ્વર, શેાધે તે ઇશ્વરમાં લીન. ઇશ્વર લક્ષણ જૂદાં જૂદાં, અનેક માને નર ને નાર; શ્ર્વિર ખાદાથી ભિન્ન ભિન્ન છે, લક્ષણથી નહીં ભિન્ન લગાર. ઘરના ઇશ્વર–આતમ-ચિદાનંદમય, અન ંતશક્તિમય નિર્ધાર; ઈશ્વર લક્ષણ જૂદાં જુદાં, અર્થ એક છે સાના સાર. ઇશ્વર જેવી બુદ્ધિ તેવા, સાને દિલમાંહી સમજાય; ઈશ્વર, આનંદજ્ઞાન સ્વરૂપી, શુદ્ધાતમ છે અનુભવાય. મુંજા-પરને તે છે હિંસા, ઈજા અનેક પ્રકારે જાણુ, ઈંડા પિંગલા સુષુમ્બ્રાના,-ભૈદાનું કર !! સભ્યજ્ઞાન. જીતમારીના ઘાત ન કરજે, કર!! નહીં વિશ્વાસીના નાશ; ઈતરાજી કર નહીં કા ઉપર, કર્મે સુખને દુઃખ વિલાસ, ઇનામ આપે। ચાગ્યને સારૂં, યથાશક્તિથી આપ !! ઇનામ; ઇસાન રાખી બના પ્રમાણિક, ઈમાનથી કર !! કાર્ય તમામ. ૫૭૨પા ઇક્કામાં તે ગુણા ખરા છે, પ્રભુસેવા ભક્તિ ઈશ્કામ; મરાઢા, પ્રભુની પ્રાપ્તિના ધરી, ઇલાજ કરી હર !! દુઃખ તમામ ારા ઈષ્ટમિત્ર, નિજ આત્માનુભવ, જ્યાં લઇ જાવે ત્યાં તું ચાલ !!; J&ભવ પરભવમાં ધર્મ સુખ, માની મુસાફરીમાં હાલ, ધારણા ઈંગિત આકારે ગુરૂમનને, જાણીને કર ! ! સદ્દગુરૂ સેવ; ઈંગિતજ્ઞ થા ! ! સર્વ જીવાનુ, ભલું કરવાથી પ્રગટે દેવ. ૫૭ર૮ાા મુન્દ્વની પદવી પામે હૈાંચે, અગુરૂ લઘુ નિજ આતમ ભાવ !!; ઈંન્દ્રાલ સમ જગની માયા, જાણી છડા મેહવિભાવ, ઇન્દ્ર ધનુષ્ય વિદ્યુત્ક્રમકારા, જેવી જગની માયા જા; ઇન્દ્રાસન એવાં મન જાણું, મન ધન સઘળું સ્વપ્નસમાન, ૫૭૩૦ના ઇન્દ્રિયાને કર ! ! નિજ તામે, ઇન્દ્રિય જ્ઞાને આગળ ચાલ; ઇન્દ્રિયાતીત ૫રમેશ્વરમાં, પૂર્ણ પ્રેમથી ધર અહુ વ્હાલ. ઇન્દ્રિયાતીત તત્ત્વાને પણુ, મહાવીરે ભાખ્યા છે જાણ; ઇન્દ્રિયાતીત અનુભવજ્ઞાને, સમજાતુ તે મનમાં માન
ll૭૨ા
us૩૧
For Private And Personal Use Only
( ૫૩)
૧૯ના
reu
રા
મારા
hoaxl
lin