________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ )
કક્કાવલિ સુધ-એ. અશકત થા નહીં મન તનુ વચથી, હિંમત ખંતને ઉદ્યમ ધાર; અશકિતનાં મૂળ ઉખેડી, શકિત ધારે સુખકાર. | ૨૩૫ અનાદિ કાલથી અનંત ભવમાં, ભમિ ચેતન વાર અનંત અનંત દુઃખને પામ્યા મેહે, ભજી લેને ભાવે અરિહંત છે ૨૩૬ . અનંત જ્ઞાનાનન્દમયી તું, આતમ-અનંત શકિત સ્વરૂપ; અનંત જીવનમય તું આતમ, સમર ધ્યા શુદ્ધસ્વરૂપ. ર૩૭ અસંખ્યલેકે તારા જેવા, ચાલી ગયા તું જ્ઞાન પખ; અસાવધ રહેજે નહીં ક્ષણ પણ,સુખ સદ્દગુણને જ્ઞાને દેખ. ૨૩૮ અકસ્માત અણધાર્યા આવે, ઉપસર્ગોને સંકટ જ્યાંય અકસ્માત્ એવા ત્યાં પૂર્વ-કર્મોદય છે દુઃખ છે ત્યાંય. ૨૩૯ અકસમાત દુખે ત્યાં આવે, પૂર્વભવનાં કર્મો તેહ અજાયબી ત્યાં કર્મોદયની, જાણ થાશે સમતાગેહ. તે ૨૪૦ અપત્ય ઉપર નેહ સ્વભાવે, અપત્ય જેવા શિષ્યો ત્યાંય અપત્ય પિષણ કરવું એ તે, માત પિતાની ફર્જ ગણાય. એ ૨૪૧ અનાદિકાલથી એવી રાતિ, કુદ્રતીપ્રેમને એ ન્યાય; અનાદિની રીતિ છે એવી, કુદ્રતરૂપપ્રભુલીલ સુહાય. . ૨૪ર છે અનુપમ આત્મપ્રભુ અંતરમાં, અનંત આત્મપ્રભુનાં નામ; અનેક ભાષામાં પ્રભુ નામે, તે તું પિતે આતમરામ. . ૨૪૩ છે અનંત આનંદને તું દરિયે, જ્યાં તું શોધે જડમાં સુખ અનંત આનંદરૂપી આતમ, ભેગમાં રેગ ને અંતે દુઃખ ૨૪૪ . અનંત તારો અંત ન આતમ,! અનાઘનત આતમતું એક અપાર તારે પાર ન આતમ, એ ધર તું હૃદય વિવેક. ર૪૫ અમર નિજાતમ મરે ન કયારે, દેહ ફરે પણ આતમ નિત્ય અછે ને અખંડ્ય અભેદ્ય જ,વિશ્વમાં થા તું પૂર્ણ પવિત્ર. ર૪ઃા અનાદિ આતમ, કર્મ એ બેથી, જગત્ અનાદિકાલથી જાણ અનાદિની ઉત્પત્તિ ન ક્યારે, કર્તા તેને નહીં પિછાણું. ૨૪૭ | અનાદિકાલથી ષ દ્રવ્યું છે, તે તે તે કાલ અનંત, અનાદિ સાદિ ભંગે તેમાં, દ્રવ્યને ગુણપર્યંચે તંત્ર. એ ર૪૮
For Private And Personal Use Only