________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ–એ. અખાડાને તે ખાય ન કયારે, અપેયનું તે કરે ન પાન અશ્રદ્ધાલુ રહે ન કથાર, શત્રુના ગુણનું કરે ગાન છે ૨૨૧ અસ્પૃદયકર તે છે ઉત્તમ, સાત્વિક ગુણકર્મોથી જેહ; અફલાતુન જે વિવેક પામી, નીતિ રીતિ વતે એહ. ૨૨૨ અકાલરૂપી આતમ માની, કાલથી કિંચિત્ ભય નહીં ધાર; અકાલ, તુજને કાલ ન ખાતે, શત્રુઓથી કદિ ન હાર છે ૨૨૩ u અકૃત્રિમ સ્વાશ્રયી થા આતમ! અવિચારીપણું દૂર વાર અથડામણમાંથી શીખ લેઈ, ઉલ્કાતિમા પદ ધાર. એ ૨૨૪ છે. અડેલટટ્ટ જે થા નહીં, સાક્ષીભાવે કર !! કર્તવ્ય અન્ત શકિત પ્રગટાવવા, અભ્યાસી થા ચેતન ભવ્ય!! ૨૨૫ અવગુણીઓની નિંદા કર નહીં, નિંદા કર નહીં થહીને નામ; અવગુણીઓને ધિક્કારો નહીં, તું પણ એ હતો કુઠામ પર૨૬ાા અવગુણ હારા જે અંતરમાં, બીજાના ક્યાં ગાય અવગુણ પણ જ્યારે સદ્દગુણી તું, થાઈશ ત્યારે સુખનિમય ર૨૭ અપનીત ઉ૫નીત વચને જાણે, જેનાગમને વાંચી ભવ્ય; અશક્તિનું મૂળ અશ્રદ્ધા, અજ્ઞાન તજીને કર!!કર્તવ્ય પર૨૮ના અશક્તતા, તનુ વીર્યનું ક્ષણ, નહીં કરવાથી વેગે થાય; અશકતતા છે, વીર્યના વ્યયથી, બ્રાચર્ય શક્તિ ગુણદાય | ૨૨૯ અશક્તતા, અતિ મેહે કામે, અતિ પરિશ્રમે તેનુમાં થાય અશક્તતા, અતિ ભેગે રેગે, અતિ શેકે ભયથી પ્રગટાય કરવા અશક્તતાના હેતુઓ જે, તેઓને પહેલાંથી વાર અશક્તસંતતિએ પડતી છે, દેશ રાજ્યને કુટુંબ હાર છે ૨૩૧ છે અશક્તિનાં જે જે બીજે, તેને જાણ દૂર નિવાર; અથડામણ છે અશક્તને બહુ, અશક્ત પર નહીં જુલમ ગુજાર ર૩રા અશક્તિ, નિજ ભૂલે દેશે, અજ્ઞાને પ્રગટે છે જાણ અશક્ત વા શક્ત જ જે રહેવું, તે નિજ હાથમાં જ્ઞાને માન ર૨૩ અશક્તિ, તે મનની નબળાઈ, તનની સાધનની નબળાઈ; અશકિત તે દુર્ણ વ્યસની, હિંમત વણ છે નામહોઈ છે ૨૩૪ છે
For Private And Personal Use Only