________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુધ–આ...
(૧૫) અતિશયી થાવું વિદ્યાજ્ઞાનથી, તપશકિતથી વિશ્વ મહંત, અલીલ શબ્દ વદે ન કયારે, અધમ કહેવાય ન સંત. ઘ૧૯૩ અણસમ પરના ગુણને પર્વત, સરખે માને સજજન સત્ય; આસમ પરના દેષને-પર્વત, સરખે કહેતે દર્શન કૃત્ય. ૧૯૪ અવસ્થા તારી હાલ છે કેવી, પૂર્વ કેવી હતી વિચાર; અવનતિ વા ન્નતિ તુજ કેવી? કર તેનો અંત નિર્ધાર. ૧લ્પા અવસ્થા -મન વચ તનુની કેવી, કરવી સુખ શાંતિ કરનાર; અવશ્ય તેને નિશ્ચય કરીને, આતમ આપને આપ ઉદ્ધાર!! ૧૯ અનંત શકિતમય તું આતમ! થા નહીં જડના મોહે દીન; અસંખ્યયેગે મુકિત થાતી, ભાખે છે શ્રી મહાવીર જિન. ૧૯૭ના અનંત શકિતને સ્વામી, નકકી નિજ છે આતમરામ; અજ્ઞાને ભૂલીને દુખી, દીન બને છે ભૂલી હામ. ૧૯૮ ૫ ચજાકંઠસ્તન પેઠે નિષ્કલ, અજ્ઞાનીનું આયુષ્ય જાય, અનાશ્રયે કે ચઢે ન ઉચે, આશ્રય ઉંચે ઉચ થવાય. મે ૧૯ અભયદાન સમ દાન ન કેઈ, મરતા જીવને રક્ષ જાણ; અભયદાન છે દ્રવ્યને ભાવે, દ્રવ્ય તે જીવના રાખવા પ્રાણ ૨૦૦ , અભયદાન તે ભાવથી જાણને, નિજ પરને સમકિતનું દાન અજ્ઞાન મહાદિકને હણવા, માટે દેવું આતમજ્ઞાન. | ૨૦૧ છે અભયદાન તે સેવા ભકિત, જ્ઞાન ધર્મને છે ઉપદેશ અભયદાન તે મેહને મારી, રક્ષ આતમધર્મને પ્રાણું. ૨૦૨u અભયદાન દે યથાશક્તિથી, સુપાત્રદાન દે આણું હર્ષ, અભયદાનથી નિર્ભય થાવું, અન્ય જીવોપર ધરન અમર્ષ. ૨૦૩ અભયકુમારની બુદ્ધિ પેઠે, બુદ્ધિએ કર આ કર્ષક અભયકુમારના જે થાવા, અંતરુ ઉત્સાહે મન તર્ષ!! | ૨૦૪ અસાર આ સંસારમાં જડ સહુ, અસાર જૂઠા વિષયના ભેગ; અસાર માંહી સાર છે સેવા, ભકિત જ્ઞાન ક્રિયા ગુણગ. ૨૦૫માં અસારમાંથી ગુણ હષ્ટિએ, સાર ઘણે સમજી લેવાય, અસારમાંથી સારમાં હળવું, એ છે સ્વાભાવિક ન્યાય. ૫ ૨૦૬ .
For Private And Personal Use Only