________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
કક્કાવલિસુખાધા.
แ
૫ ૧૮૧ ૫
॥ ૧૮૨ ૫
॥ ૧૮૩ ૫
અન્ય તે કામ ક્રોધ ને માયા, લેાભને મિથ્યાત્વાહ કાર; અન્ય તે આતમ સાથ સદા નહીં, રહેતું તે જાણા નિર્ધાર ૫ ૧૭૯ અન્યવિધમી ક્રુતકી પર,-સમજ્યા વણુ ધર નહીં વિશ્વાસ; અમી આની સંગત કરતાં, માસ્તિકતા પ્રગટે છે ખાસ. ૫ ૧૮૦ ॥ અન્યવિશ્વમી ક્રુતકી આના, કુતર્કના કર નહીં' વિશ્વાસ; અન્ય ધર્મ શાસ્ત્રોની પહેલાં, નિજ શાસ્ત્રોને વાંચા ખાસ. અન્ય ધર્મની કરો ન હાંસી, અન્ય ધમી પર કરા ન દ્વેષ; અન્ય ધર્મનાં શાસ્ત્રોમાંહી, સાચુ' તે ગ્રહજે નિર્દે ષ. તે અહૅવૃત્તિ મમતાથી જગમાં, સાચું જૂઠું નહીં પરખાય, અન તીર્થંકર સર્વજ્ઞ, નિર્માહ ભાખ્યું. સુખદાય, મન પ્રભુ વીતરાગ જિનેશ્વર, સર્વજ્ઞે સહુ ભાખ્યુ' સત્ય; અર્જુન પરમેશ્વર શ્રી મહાવીર, આજ્ઞાઓથી કર શુભ કૃત્ય ૫ ૧૮૪ n અરિર્હત ચાવીશ તી કર છે, રાગ રાષ હણે તે અરિહંત; અરિહંત પદ પરમેશ્વર રૂપી,વિરલા જ્ઞાની સમજે સ’ત. ૫ ૧૮૫ ૫ અરિ તે રાગ ને દ્વેષ છે ખરા, માતમગુણુના ઢાંકણુહાર, અરિ તે ક્રોધ કપટ માયાને, લાલ કામ મિથ્યાત્વ વિચાર. ૫ ૧૮૬ ૫ મર અંતમાં માહ શત્રુ છે, જગમાં તે શયતાન ગણાય; અરિ એવા અંતર્ના હણુતાં, આતમશુદ્ધ અરિહુ ત થાય ॥ ૧૮૭ । અરિ તે અજ્ઞાન જ છે મેટુ, દ્વેષ અઢાર હણે અરિહંત; અર્હિંત પદવી પામ્યા પછીથી, પ્રત્યક્ષ લેાકાલેાક છે સંત્ય. ॥ ૧૮૮ ૫ અરિહુંત આત્મદશા થાવાથી, સત્યધર્મ ના થાય પ્રકાશ; અસત્ય ધર્મ નહીં કહેવાતા, જૈનધમ સાચા છે ખાસ. ॥ ૧૮૯ u અર્જુન દેવને રાગ ન રીસ છે, કેવલજ્ઞાને જાણે સત્ય; અલાષિત જૈનધર્મના,--મારાધનથી મુક્તિ કૃત્ય. ૫ ૧૯૦ ॥ અપૂર્વ નવનવ વિદ્યા ગ્રહવી, અપૂર્વ નવનવુ લેવુ જ્ઞાન: અપૂર્વ શેાધા નવનવી કરવી, અપૂર્વ સાંભળવુ ગુણ ખાણું. ॥ ૧૯૧ ॥ અખુટ ખજાના જ્ઞાનના ભારી, દાન કરે તેમ વધતા જાય; અપરિચિત જે અજાણ્યા તેના, વિશ્વાસે સંકટ દુ:ખ થાય. ૫ ૧૯૨ ॥
For Private And Personal Use Only