________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ),
કક્કાવલિમુબેધ-અ. અશક્ત, ઘરબારી નહીં શોભે, અશક્ત તે ત્યાગી નહીં સંત અશકત, તન મન શક્તિ વિનાના –આત્મશક્તિ વણ કેન મહેતા૧૫૧ અભાગિયાને ધર્મ ન સૂજે, સૂજે નહીં સારૂં ને સત્ય અભાગિયાની અવળી બુદ્ધિ, કેટિપતિ પણ બૂરાં કૃત્ય છે ઉપર અભાગ્ય જેનું તેનું ઈચ્છયું, થાતું નહીં ઉલટું થઈ જાય અભાગિયા પણ સુભાગીસંગે, અન્ય પ્રતાપે સુખને પાયા ૧૫૩ છે અવસર આવ્યો જે નહીં જાણે, અવસર સમજ્યા વણ કરે કૃત્ય અવસર જાણે નહીં તે મૂરખ, અવસરે શોભે બલ્યુ સત્ય છે ૧૫૪ અન્યધમી પર કરો ન જૂ, અન્ય ધમ પર કરે તે ઠેષ, અન્ય ધમની સાથે હે, કરે ન ઝઘડા ટંટા કલેશ. ૧૫પ છે અન્ય ધર્મનાં શાસ્ત્રોમાંથી સાપેક્ષાએ લાગે સત્ય; અપેક્ષા રાખીને તે ગ્રહવું; અસત્યનાં કરવાં નહીં કૃત્ય. ૧૫૬ . અન્ય ધમીએ જે નિજામી–લેકે પર કરે બહુઅન્યાય અશક્તિ તે વખતે નહીં ધરવી, ન્યાય બળેકરે સપાય. જે ૧૫૭ અન્ય ધમીએ પણ આત્માઓ, નિજ આતમ સમ જ્ઞાને માન અજ્ઞાને મતભેદ જ્યાં ત્યાં, શ્રેષને યુદ્ધમાં શયતાન. ૧૫૮ છે અન્ય ધમીમાં વધમમાંહી, કપ પેસીને શયતાન અન્ય અન્ય લડાવે ભેદે, એક બીજાના હરતે પ્રાણ. ૧૫૯ માં અન્ય ધર્મ છે જૂઠે કેવળ, મારો ધર્મ છે સર્વથા સત્ય અન્ય જમીને જીવવા દઉં નહી, એવું છે શયતાનનું કૃત્ય. ૧૬૦ અન્ય ધમીઓ સાથે મૈત્રી, ધારી ચાલે આતમરાજ !!! અન્યમતે પર સહિષ્ણુ ભાવે, વર્તે પામે શિવ સામ્રાજ્ય. ૧૬૧ અન્ય ધમી એ સ્વધામીએ સહ, સમભાવે પામે છે મુક્તિ; અન્ય ધમીએ રમીએ સહુ પાપે નરકમાં જ યુક્તિ. ૮ ૧૬૨ અતએ જુદા ધર્મના ભક્તો–તેઓ પર મૈત્રીને ધાર! ; અન્યધર્મ શાસ્ત્રોમાં જૂઠું, લાગે તેને નહીં સ્વીકાર. . ૧૬૭ અન્ય ધમઓના બળ ભયથી. સત્ય સ્વધર્મને કરે ન ત્યાગ અન્ય અન્ય કરાવે હિંસા, શયતાન જ સમજીને જગ છે ૧૬૪
For Private And Personal Use Only