________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવળી સુધ.
(૨૫)
પ્રશસ્તિ. પેથાપુરમાં ઓગણીસ એંસી, સાલનું ચોમાસુ કર્યું સાર; ત્યાંથી માગશર સુદી તેરશ, દીન રાંધેજા કર્યો વિહાર | ૧ રાંધેજાથી લીંબોદર થઈ, માણસા માંહી કર્યો પ્રવેશ ત્યાંથી લોદ્રા થઈ પિષ વદિમાં, મહુડી યાત્રા કરી વિશેષ છે ૨ છે પિોષવદી એકમ રવિવારે, મહુડી વાંદ્યા પદ્મઆણંદ; રવિવારે રચના શરૂ કીધી, સર્વ જીને દે સુખકંદ છે ૩. મહુડીમાંહી રચના કીધી, ત્યાંથી પ્રાંતિજ પુર વિહાર માઘ શુદી બીજે કીધે શુભ, પ્રતિદિન ત્યાં રચના કરી સાર ૪ માઘ વદિ સાતમે પ્રાંતિજથી, મધુપુરી (મહુડીમાંહી) વિહાર, મધુપુરી પ્રતિદિન રચના, કીધી લાવી હર્ષ અપાર છે પો મધુપુરીમાં ધ્યાન સમાધિ, ઉપગે આનંદ રસ લીધો નિર્જન સ્થાનો કેતરો માંહિ, આત્મસ્વરૂપવિચારણા કીધ છે ૬ મધુપુરીથી ફાળુન શુદિ ત્રીજ, દિવસે સૂર્યોદયે વિહાર; કરીને વિજાપુરમાં પ્રવેશી, વ્યાખ્યાને આપ્યાં સુખકાર છે ૭ વિજાપુર પ્રતિદિન રચના, કીધી મેક્ષાથી સુખકાર; ચિત્ર શુદિ પંચમીએ પહોંચ્યા, વૃદ્ધિસાગર સ્વર્ગ મઝાર | ૮ ચૈત્ર પૂર્ણિમા શુક્રવાર દિને, પુર્ણ કર્યો કકકાવલિ ગ્રંથ; ભણેગણે જે ભાવે સાંભળે, પામે તે શિવપુરનો પંથ છે ૯ કક્કાવલિ બે રચી મેં પૂર્વે, ગુણરાગીને હિત કરનાર. કક્કાવલિ સધ ર મેં, તેમાં કીધો શિખ વિસ્તાર છે ૧૦ | કક્કાવલિ સુધ રો મેં, સર્વ વિશ્વ જીવ હિત કરનાર; પ્રભુ પ્રાપ્તિને મોક્ષની પ્રાપ્તિ, જણાવી શબ્દોથી સુખકાર ૧૧ કકકાવલિ સુધમાં જે જે, ભૂલચૂકને થયે દેષ; સર્વ સંઘની આગળ તેની, માફી માગુ બહુ ગુણપોષ છે ૧૨ કક્કાવલિ સુબેધને જેઓ, શ્રદ્ધાએ વાંચે નરનાર; સર્વ ગુણેની કરીને પ્રાપ્તિ, નક્કી પાયે પ્રભુપદ સાર; ૧ ૧૩ . નિષ્કામે સે લેકને માટે, લખ્યું મેં મારી મતિ અનુસાર; સવે વિશ્વની સેવા ભક્તિ, એ રીતે મેં કરી નિર્ધાર. છે ૧૪
For Private And Personal Use Only