________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨)
કક્કાવલ સુબેલ-હ. ક્ષ. હે પ્રભુ, મારી આત્મવિશુદ્ધિ,-કરવાના સહુ હેતુ પ્રકાશ હે પ્રભુ !! મૃત્યુ કાલે તુજમાં–મારે પૂર્ણ રહે ! વિશ્વાસ. ૧૩૪ હે પ્રભુ સર્વજીનું સારું,-ઈચ્છું કરું ત્યાં આપ !! હાય; હે શુદ્ધાતમ પરમ પ્રભુ તું,-જ્ઞાને અનુભવ્યોજ સુહાય. રૂપા હે પ્રભુ, મેહની સાથે લડતાં,-હારું નહીં એવું બળ આપ !!; હે પ્રભુ! પ્રભુમય જીવન ધરવા, ઘાતી કર્મોને ઝટ કાપ ! !. ૩ાા હે પ્રભુ!! તું એક મારો હાલો, સ્વાર્પણ કીધું તુજને સર્વ હે પ્રભુ તારામાં હું સમાય, નામ રૂ૫ના રહ્યા ન ગર્વ. ૩૭ના હે પ્રભુ, તુજમાં રહીને જીવું,-કરૂં લખું ને દઉં ઉપદેશ; હે પ્રભુ એવું ચાહું વતું, જિનત્વ પ્રગટી રહે ! હમેશ. લા૩૮ હે પ્રભુ તું મારું સહુ જાણે, તું તે નેતિનેતિ થાય; હે પ્રભુ તું છે જીવન મારું, તુજવણ બીજે નહીં જીવાય. સાવલા હે પ્રભુ, શુદ્ધાતમ ઉપગે –રહી શુદ્ધપરિણામની પ્રાપ્તિ હે પ્રભુ! ક્ષાવિકભાવે કરવી-વિતરાગપદની શુભ આસિ. ૪ હે પ્રભુ ભ્રાતા પિતામાત તું, રહેશે દિલમાં સદા હજૂર; હે પ્રભુ પ્રેમે ઉગાર મુજને, તું છે જ્યોતિ અનંત નર. ૪૧ હે પ્રભુ તું સાકાર નિરાકાર, અનેકરૂપે અનંત દેવ; હે પ્રભુ સાપેક્ષાએ સઘળાં-દશન કસ્તાં તારી સેવ. ૪રા હે પ્રભુ તુજને પ્રાર્થ શું બહુ, તુજને ગમે તે કર !! મુજ ઈષ્ટ; હે પ્રભુ ચારિત્ર પંથે ચાલું, યથાશક્તિ કરું તુજ આદિષ્ટ. જરા હે પ્રભુ મન વચ કાયની સઘળી પ્રવૃત્તિ તે તુજ સેવા ભક્તિ; હે પ્રભુ તુજ રૂપ થાઉં એવી.-આપે!! સઘળી ઉત્તમ શક્તિ. ૪૪
ક્ષમા ધરે ! અપરાધી ઉપર, સહુ જીવે છે ભૂલને પાત્ર; ક્ષમાથકી ટળે વૈર વિરેાધ-નિર્વેરી થાવે જીવ માત્ર. શાન્તિ ધારો ! સર્વજીનું,-હેમ કરો ! ધરી ધમભાવ,
બને !! નહી પરિષહ આવે, સુધા પરિસહે સમતા લાવ પર
For Private And Personal Use Only