________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કwાવલિ સુબોધ-લ–વ. (૪૦૩) લખું વાંચું ઉપદેશું સર્વે,–કરું તે પ્રભુપદ પ્રાપ્તિ હેત; લખાણ આદિ આત્મશુદ્ધિની –સેવાના નિશ્ચય સંકેત. ૧ લગની આત્મપ્રભુની પૂરી -શુદ્ધિ માટે પ્રગટી છે જ; લક્ષ્ય ધ્યેય પ્રભુપદને વરવું, જ્ઞાન ક્રિયા એ યુગ છે હેજ. ૧ળા
વળ્યા વશ મન તનને કરવું, ઈન્દ્રિયો વશ કરશે સર્વ વળશે મુક્તિપુરીની વાટે –વધતાં શક્તિ કરે !! ને ગર્વ છે ૧ | વચન વિચારીને ભવી બોલે !!, વજ સરીખું કરશે દિલ; વડભાગી થાશે વૈરાગ્યે, વ્યભિચારથી છ દીન. ૨ વનમાં ઘરમાં ધમેં મંગલ, –થાશે અંતે ધર !! વિશ્વાસ હાલ કરે!! આતમ સમ સઘળા-જી ઉપર બને!!નદાસ. વા વર્ણભેદથી ખેદ ન કરશે, સર્વજી ગણ!! આત્મ સમાન વ! ન કેની સાથે વૈર, વજે!! વિષય વિકારનું ધ્યાન. જા વહેમે મિથ્યા દૂરનિવારે !!, વસો !! આત્મગુણ સુખની માંહ્યા, વકપણે ત્યજી સરલ બને!! ઘટવેરીને પણ કરશે સહાય. પાપા વાતે સારી હિતકર કરવી, સાંભળવી શુભ ધર્મની વાત વાદ કરો !! નહીં શઠની સાથે, કરો !! નહીં વિશ્વાસઘાત. પદ વાસના કામદિક દોની,-વાર!! આતમ આપે આપ; ક્રોધાદિકની તજે !! વાસના, ટળશે તેથી ત્રિવિધ તાપ છે ૭ વિનય સમું નહીં વશીકરણ કેઈ, વિનયે વિદ્યા પ્રાપ્તિ થાય; વિનયે વૈરી થાતા વશમાં, ધર્મનું મૂલ છે વિનય સદાય. ૮ વૃદ્ધજનેને માતપિતાને,–ગુરૂને વિનય કરે!! નરનાર; વિદ્યા ભણશે જૈન ધર્મની, દુઃખીઓની કરશે વહાર. ૧લા
વ્યાપારે રહે!! સત્ય પ્રમાણિક, વિધ્ર ટળે છે ધમેં જાણ વેશ્યાની સંગત નહીં કરશે, વ્યભિચારી દેશે દુખ ખાણ ૧૦ વિષયવાસના વારે!! આતમ!!, વિષયવાસનાથી સહુ દુઃખ; વિષયવાસના કામે ન તૃપ્તિ, વિષય મેહ ટળતાં છે સુખ. ૧૧
1
,
૧ ૧
ક.
For Private And Personal Use Only