________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨)
કક્કાવલિ સુબેધ-લ. લાભાલાભે સમતા ધારે છે, લાલચ જડ સુખની સહુ ધૂળ; લાખણે નરભવ નહીં હારે !!, સર્વ દુઃખનું મોહ છે મૂલ, ૨ લાયક થાશે વિનય વિવેકે, લોક વાસના દરે વાર!! લેભે લક્ષણ ગુણ સહુ વિણશે, લોભથી પાપ થાય અપાર. ૩૫ લોભ છે સઘળા પાપનું કારણ, લોભ તજી પ્રભુલગની લગાવ!! લલ્લા એવું ભણું ગણીને, આતમ ગુણને પ્રેમ જગાવ!!. . ૪ લાંચ ન લેશે લાલચ ધારી, બેટી સહુ લાલચને વાર !! લાંબા ન થાશે શક્તિ બાહેર, લેપાશે નહીં જગ નિર્ધાર. ૫ લુંટ કરે ! ગુણીજનના ગુણની, જૂઠી પાપી લુંટને ત્યાગ !!; લુટારાનો સંગ ન કરજે, લક્ષ્મીપર ધરજે વૈરાગ્ય. ૫ ૬ . લક્ષ્મી વધતાં વધ્યું ન કિંચિત, મિસાગર પારને પાવ!!; લક્ષમાં રાખો !! પ્રભુ ગુણોને, આત્મગુણેને ઝટ પ્રગટાવ!!. છો લુચ્ચાઈ કરી ગ્રહો !! ને લક્ષમી, લુચ્ચાઈથી પ્રગટે પાપ; લાભ મળે પણ ન્યાય ન છંડે !!, લુચ્ચાઈથી છે સંતાપ. મેં ૮ લઘુતાથી પ્રભુતા પ્રગટે છે, લઘુતાથી નાસે અહંકાર; લઘુ ગુરૂ નહીં આત્મપ્રભુજી, જાણી મિથ્યા ભ્રાંતિ વાર !!. ૯ લાખો અજોની થઈરાખે, લાલચ લેલુપતાને ત્યાગ !; . લક્ષ્ય લગા!! પ્રભુમાં લગની, લગાવીને અંતમાં જાગ !!. ૧ળા લખતાં વાંચતાં આવડવાથી, જ્ઞાની કઈ જગમાં થાય; લખતાં વાંચતાં નહીં આવડતાં, અજ્ઞાની સર્વે ન કથાય. ૧૧ લાલા લજપતરાયે કીધા, જેન ધર્મપર આક્ષેપ જેહ; ' લાલાને જૈન ધર્મના નામે, આપે ઉત્તર વચ્ચે !! એહ. મે ૧૨ છે લેક પ્રવાહની પાછળ જાતે, સાધારણ માનવ સમુદાય; લેક પ્રવાહને ફેરવી નાખે, અસાધારણ વીર એ ન્યાય. તે ૧૩ લગ્ન એગ્ય જેનામાં શક્તિ, બુદ્ધિ બળ કળ વિદ્યા હોય; લાયક ગુણ કર્મો એ સરખાં, જીવનશકિત વૃત્તિ જેય. ૧૪ લખ્યા જે ગ્રન્થો લખ્યા નિબંધે, ભૂલચૂકની માગું માફ લખ્યું વિવજન શ્રેયને માટે –લીધું તેવું આપ્યું સાફ ! ૧૫ છે
For Private And Personal Use Only