________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવલિ સુબેધ–અ.
(૩) અા વાયુથી જીવે છે, અન્નાદિકનું દેશ દાન, અદા કરી નિજ ફજેને જ્ઞાને, અતિથિને દેવું સન્માન. રપા અનંતનાથ ને અર એ જિનવર, ધ્યાવે તેવા થા ભવ્ય; અનંત જીવન માટે જીવવું, આતમ !! તારું એ કર્તવ્ય. પરદા અડચણ આપત સામે આવે, સહાય કરે તેમાં ધન ધન્ય, અતિ પરિશ્રમ તનુ મન ઈન્દ્રિય, થાવે તેથી રાગી તન. અતિ વર્જવું વર્જવા લાયક, આહારાદિક તેમ વિહાર અવસર યોગ્ય જે દેવું લેવું, કરવું તે કર્તવ્ય વિચાર. ૨૮ અવસર જેને તેની કિંમત, અવસરે સહુની કિંમત થાય, અવસરે આવ્યા મેઘ મઝાને, અવસર વણ તે માન ન પાય. તારલા અવસર આવે શોભે સર્વે, અવસર દેખી કરશે ત્ય; અમૂલ્ય કિંમત-અવસર જાણે, તે જગમાંહી દેખે સત્ય. ૩૦ અજાણુ આગળ કિંમત શી નિજ, વાનર આગળ રનની પેર, અવસર આવે અથી જાણુની આગળ કિંમત કીર્તિ હેર. ૩૧ અવસર આવ્યે જવા નહી વો!!! અવસર વીયે જન પસ્તાય; અથીને છે અર્થની કિંમત, માનવ, હીરાને શું ખાય. પ૩રા અર્થ કામન,-પ્રાપ્તિ ધર્મ, અનર્થ કાર્યો કરે ન ભવ્ય અધી ઉંમર ઉંઘમાં જાતી, ચેતીને કર શુભ કર્તવ્ય મારા અનાર્ય–તે લેકે કહેવાતા, દેવગુરૂને ધર્મ અજાણ; અનાચાર હિંસાદિક પાપે, તનુ અર્થે જે ધારે પ્રાણ પ૩૪ અનાર્ય જીવન પાપમયી છે, આ જીવન છે ધમાચાર, અનાર્ય, જીવે મિથ્યાધર્મ, સમ્યગૂ ધ આર્ય વિચાર. રૂપા અકળાઈશ નહિ આફત આવે, આફત સદા નહીં રહેનાર; અધીર થી ના કાર્ય કરતાં, અમૂલ્ય આયુ ન ફેગટ હાર- ૩૬૫ અતિ પરિચય થાય અવજ્ઞા, અતિ સઘળું કરવું પરિહાર અને થા ના !! છતી આંખે તું, સત્યાસત્યને કર નિર્ધાર. ૩ળા અને દિવસમાંહી લૂક છે, રાત્રે અંધે કાક છે જાણ, રાત્રી દિવસ આખા એ અધે, કામી નાર વ્યભિચારી માન. ૩૮
For Private And Personal Use Only