________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯૨)
કક્કાવલિ સુધ-મ. મન વચ કાયા સાધન સઘળાં, આતમની શુદ્ધિ છે સાધ્ય; મનને વશમાં રાખી આતમ !!, પરમાતમપદને આરાધ્ય!!. ૧૬૮ મનમાં પ્રગટ્યા દેવ હઠા !!, મનમાં પ્રગટ્યા તાળ !! કવાય; મન જીત્યાવણ થાયે નમુક્તિ, મનને આતમ સન્મુખ વન્ય W૧૬લા મનને મેહ તજી દો !! આતમ !!, મારૂં તારું સત્ય ન કોઈ, મારું તારું મેહે માની દુનિયા લેકે રહ્યા છે રાઈ છે ૧૭૦ મનમાં પ્રગટ્યો કાંધ નિવાર, મનમાં પ્રગટ્યો છડે !! માન; મનમાં પ્રગટી માયા છેડે!!, છેડે ! લોભ તણું સૌ સ્થાન. પ૧૭૧ મનમાં પ્રગટ કામ નિવારે છે, કામોદયથી સુખ નહિં થાય; મનની જૂઠી કામના છેડે !!, જડભોગે નહિ શાંતિ સુહાય. ૧૭રા મનના સંબંધ સર્વે બેટા, વાસના જેવાં જમો થાય; મનની કામના દુઃખ કરનારી,–તેથી સાચું સુખ ન ન્યાય. છે ૧૭૩ મનની સઘળી ભ્રમણા ત્યાગે !!, આત્મપ્રભુમાં ધારો ! પ્રેમ, મરજીવાથી મુક્તિ પામે છે, પ્રભુને ભજત યોગને ક્ષેમ. ૧૭૪ છે મૃત્યુથી ભય ધારણ કરતાં, મૃત્યુથી જળ બચે ન કોય; મનમાં મૃત્યુ ભય નહિં ધારીશ, ભવિતવ્યતા અવશ્ય હોય. ૧૭૫ા મન છે મરકટ જેવું ચંચળ, મોહ દારૂ પીને મસ્તાન; મરકટ જેવું દેડે જયાં ત્યાં, ભૂલીને નિજ આતમ ભાન. મે ૧૭૬ ૫ મેહે જન્મ મરણ છે જગમાં, મેહે આત્મપ્રભુ છે દૂર; મેહે અનંત દુઃખ પ્રકટે, મેહે મનડું ગાંડું તૂર. મે ૧૭૭ | મેહને તે જગ જીપક, મેહથી હાર્યો તેહ ગુલામ; મેહની મારામારી જગમાં, મેહ ત્યાં લેશન સમજે !! રામ. ૧૭૮ મેહ ત્યાં ઘોર અંધારૂં જગમાં, નિર્મોહ છે આત્મપ્રકાશ મેહને મારી જગમાં છો !!, મેહ જીતવા કર !! અભ્યાસ. ૧૭ મોહને જીતે !! આતમજ્ઞાને, આત્મજ્ઞાનથી મેહ હણાય; મેહ મટ્ટને જીતવા કોજે-પાપો માનવ ભવ સુખદાય. ૧૮૦ છે. મનુષ્ય ભવને હાર ! ન આતમ ! !, રત્નત્રયી તું ઘટ આરાધ્ય છે; મનમાં સાધ્યનું લક્ષ્ય જ રાખી, આ પગે મુક્તિ સાધ્ય !!.૧૮
For Private And Personal Use Only