________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાતિ સુખલા
( DIV )
પરા
ભીતિવજી તું કાર્ય કરે જા !!, પાપથી ડર ! ! નેપાપ નિવાર ! !; ભણ્યા ગણ્યા તું ત્યારે સાચેા,-નિર્ભયતા પ્રગટે સુખકાર. પગા ભાવી ભાવ હશે તેમ થાશે,-માની ઉદ્યમ લેઇ ન ફંડ ! !; ભાવી ભાવ જ્યાં ઉદ્યમ ત્યાં છે,જાણી ધર્માદ્યમમાં મંડ. ! ! પા ભાવી ભાવને નિશ્ચય કર ! ! પણ, ઉદ્યમથી નિજ કાર્યને સાધ્ય; ભવિતવ્યતા જેવી તેવી, ઉદ્યમની બુદ્ધિ આરાધ્ય ! !. ભયસંજ્ઞાને ત્યાગા ! ! આતમ ! !, ભયસંજ્ઞા છે માહનું ઠામ; ભયસંજ્ઞા ત્યાં નિર્ભયતા નહિં, ભયસંજ્ઞા ત્યાં દુ:ખ છે જામ. ાષા ભય કરતાં મરવાનું થાતું, પ્રાણદિકના થાય વિનાશ; ભય નહિં આતમપ્રભુને કયારે, નિભૅય આત્મપ્રભુ છે ખાસ. ૫૫૪ા ભય છે સાત પ્રકારે જાણું! ! !, સાત પ્રકારે ભયને ત્યાગ ! !; ભયને આતમ ઉપયેાગે હજુ ! !, આત્મપ્રભુમાં ધારો રાગ. ાપા ભૈરવ થા ! ! તું મેહને હણવા, કાલતડ્ડા પશુ ભૈરવ કાલ; ભૈરવ આત્મપ્રભુ તું પાતે, પોતાની શક્તિ સંસાળ ! !. ભય પામીશ નહિં. કાલથકી તું, આત્મપ્રભુ છે નિત્ય અકાલ; ભય પામીશ નહિં મૃત્યુ થકી તું, મરે નહિં તું આતમ !! બાળ. Uપછા ભૂંડું કર ! ! નહિં કેાનું કયારે, ભૂંડા સર્વવિચારા ત્યાગ !!; ભૂંડાનું પણ ભૂંડું કર !! નહિં, ભૂંડા ઉપર ધર ! ! પ્રભુ રાગ, પા ભૂંડાઈમાં નર્ક છે નક્કી, ભલાઇમાંહી સ્વર્ગ છે માન !!; ભૂંડા સાથે ભૂંડા નહીં થા ! !, ભલાઇમાંહી છે ભગવાન્ ભૂંડાઓનું ભલું કરવામાં, ઉત્તમ સંતપણું છે જાણું ! !; ભૂંડા સાથે ભૂંડાં થાતાં, ભૂંડાઇનું પાતે સ્થાન. ભુંડાઓનું ભલું ઈચ્છવું,—તેથી પ્રગટે છે ભગવાન; ભૂંડાઇથી લેાક મચાવેા !!, ભૂંડાઈથી છે અહુ હાણુ. ભૂંડાઓને સારા કરવા,—એમાં સંતપણું છે સત્ય; ભૂંડાઓનું ભૂંડુ કરવું,—એવું છે માહીનું કૃત્ય. ભૂંડાઇની વાસના બ્રી–,રાઇ રાઇને તેને ત્યાગ !!; ભૂંડાઈના પંથે ખા, તે પર કદિ ન કરશે. રાગ,
૪
For Private And Personal Use Only
પા
un
neou
n kil
॥ ૧૨ ॥
mes ॥