________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
·
કક્કાવલિ સુખાના-૫.
॥ પર૧ ॥
પ્રમાદ માઢ પ્રકારના ત્યાગેા !!, ધરીને આતમના ઉપયેગ; પ્રમાદથી છે પામરતા બહુ, પ્રમાદસમ બીજો નહિં રાગ, ૫૫૧ના પ્રમાદસમ શત્રુ નહિ" કાઇ, પ્રમાદથી બહુ પડતી થાય; પ્રમાદ પ્રકટયા જ્ઞાની જાણે, મૂઢજનેને નહિં સમજાય. ૫ ૫૧૮ ॥ પ્રમાદ ત્યાગે તે ચારિત્રી, અણુપ્રમાદી મુક્તિ પાય; પ્રમાદ જેને વ્હાલા લાગે, દુતિમાંહી તે ભટકાય. પ્રમાદી જીવન ઝેરના જેવુ, પ્રમાદ્રી જીવન છે મધકાર; પ્રમાદી જીવન દારૂ જેવું,-સમજી પ્રમાદ કર!! પરિહાર. ૫૦ ૫ પ્રમાદી થા ! ! નહિ પલપણુ મેહે, અણુપ્રમાદે જીવનગાળ ! !; પ્રભુને પામવા માટે નક્કી,-એવું જીવન છે જયકાર. પ્રભુને પામે પૂરા સતા, થાય ન દુનિયાં માંહી અધ; પ્રમાદ કરીને ખંધાતા નહિ', સર્વ સ ંબંધે તેઢું અખંધ. ॥ પરર ! પડતી મૂકા !! જૂઠી વાતા, પડતા મૂકે !! દુષ્ટ વિચાર; પડતાને પાટુ નિહું મારા !!, પડતાનું નહિં પૂરૂ ધાર !!. ૫૫૨૩૫ પડતી ચડતી સહુની આવે, પડતી ચડતીના ફેર અનત પડતાઓને સહાય કરીલે !!,-સમજી વતે તેઓ સંત. ।। પર૪ ॥ પઢતીમાં પાપાય ભારી, પેાતાનું પણ પારકું થાય; પોતાનાં પશુ હામાં થાવે, દુ:ખે પાડે ચેતન કાય, પડતીમાં ભગવાન છે ખેલી, પ્રભુ ભજન કર !! તું તે સત્ય; પડતી કારણ પૂરા !! ન પાપા,સમજી તજી દે !! પાપનાં કૃત્યાપરા પાછા પડે !! નહિ... પ્રભુ ભજનમાં, પડતી થાતાં પણ નિર્ધાર પડતીમાં પણ પ્રભુ ભજ્ગ્યાથી, આતમ સુખ શાંતિ જયકાર. ૫પરણા પડતાઓનુ' એઠું' લઇને,-દુર્ગુણમાંહી ન પડતું મૂક !!; પડતાઓનુ આઠું લઈને-શ્રેષ્ટ થવાના માર્ગ ન ચૂક !!. ૫પરા પઢતાઓનુ આઠું' લઇને, પાપાચાર વિચાર ન ધાર 11; પડતાઓને સહાય આપી, સુખી કરજે ધરીને પ્યાર, ા પર૯ ॥ પતિતજનાપર પ્રેમને ધરજે, પતિતજનેાપર ધર !! નહિ દ્વેષ, પતિતજનાને ધિક્કારા !! નિહ', કરૂણ ભાવના ધારા !! બેશ. ૫૭૦
॥ પ૨૫ ૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
(૩૩)
॥ ૫૧૯ ૫