________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૨)
કક્કાવલિ સુબોધ-પ. પદ્યને ગદ્યમાં લખવું સારું, પવને ગદ્યથી સાચું બોલ!!; પદ્ધતિ આત્મવભાવની ધારે!., તેથી પ્રભુ સમ થાશે તેલ. રર૩ પરગજુમાં છે સ્વાર્પણ શકિત, પરગજુ માંહી છે પરમાર્થ; પરગજુ પ્રભુને પામે પૂરા, અંતે રહે ન તેમાં વાર્થ. વરરા પક્ષને પ્રત્યક્ષના ભેદે,-કરે!!ન જગમાં વાદ વિવાદ; પરાક્ષ વા પ્રત્યક્ષદશામાં, પ્રભુ ગુણાને લેવો સ્વાદ. ર૨પા પર પૂરે પ્રભુ તે જાણે !, પરદુઃખભંજક પ્રભુ ગણાય; પરદુ:ખેને દૂર કર્યામાં, ધમી પણાની શકિત સહાય. ૨૨દા પરદેશી વા નિજદેશીની, આતમભાવે કરવી સેવ; પરને પોતાનામાં આતમ! !, આતમ તે પરમાતમ દેવ મારા પરધમીનું સારૂં ગ્રહવું, પરધમીના ગુણને ધાર! ! પરધમીની કરે!! ન હિંસા, સ્વધર્મ શ્રદ્ધા પૂરી ધાર!!. ૨૮ પરબ માંડે !! જ્યાં ત્યાં સુખકર, પરબે માંહે ધર્મ છે બેશ; પર અનેક પ્રકારે જાણે!!, સારી પરબ ધરો!! હંમેશ. ૨૨લા પરબડીયે છે દયાનું ખાતું, પરબડી છે દયાનું સ્થાન, પરબડીથી પ્રભુ પ્રગટાશે, થાતાં સત્ય દયા મસ્તાન. પર૩૦ પરબ્રહ્મ છે અનંત શકિત, અનંત ગુણ પર્યાયનું ધામ; પરબ્રહ્મ જે દીલમાં પ્રગટે, કમી છતાં આતમ નિષ્કામ. ૨૩૧ પરબ્રહાની અનંત શકિત,–તેને મહિમા અપરંપાર; અનંત નામે અનંત રૂપે, નિરાકાર નહિં તે સાકાર. ૨૩૨ પરમાર્થોમાં જીવન ગાળે !ા, પરમાર્થોથી જીવ્યું ગણાય; પરમાથી સમ કઈ ન મોટું, પરમાર્થોમાં પ્રભુ પ્રગટાય. પારકા પરમાથી છે ભકતને શૂર, પરમાથીને હેય ન ભેદ; પરમાથી નિર્મોહ થા !! તું, પરમાથીમાં સ્વાર્થ ન ખેદ. ર૩૪માં પરમાથી ભય કાળને જીતે, સર્વજાતના છતે ખેદ, પરમાથી સહ ધમી ગણાતે, વિશ્વ પ્રેમી નિશ્ચયથી વેદ. પાર૩પા પરમાથે જીવ્યું તે જીવ્યું, બાકી જીવ્યું નિષ્ફળ જાણુ!!; પરમાર્થોમાં આતમ મારા, અપઈ જા !! પામી જ્ઞાન. ૨૩ઘ
For Private And Personal Use Only