________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૬)
કક્કાવલિ સુબેધ-દ. દસ્ત સાફ નિમલ તે તન મન, આરોગી રહે સમજે !! સત્ય દસ્ત ઉપર આધાર રહે છે, તન મનનાં કરવાનાં કૃત્ય. છે ૧૪૦ છે દસ્તાવેજ કરે !! બહુ સમજી, ન્યાય નીતિને તજો! ન લેશ; દસ્તાવેજ પ્રમાણિક પાળે, અનેક સંકટ સહીને કલેશ. મે ૧૪૧ છે દસ્તાવેજ છે તારે એવે, જન્મ થતાંની સાથે જાણ! ; દયા દાન દમ નીતિ સાચું-ધારે!! પ્રગટાવે છે. ભગવાન. ૧૪રા દહન કરે !! જે દહ્યા છે તેને, પાપી રૂહીને બાળ , દહો !! જે કામની વાસના તેને, દીને ઉપર થાવ !! દયાળ. ૧૪૩ દહાડા આવે સુખ દુઃખના જગ, વખત વખતની જુદી છાંય; દયા પ્રેમ નીતિ પ્રભુભક્તિ, સેવાથી દીન સફલા જાય. ૧૪૪ દધિ પાચક ઉપયોગી છે બહુ, દહીથી ફાયદા અનેક થાય; દહી ઉપકારક રોગીઓને, અમુક રોગમાં શાંતિ દાય. | ૧૪૫ છે દ, મોહની વૃત્તિને -તે પ્રથમથી શમાવી નાખે છે, દગા કિસાદે મેહે જ્યાં ત્યાં, દંગ થાતાં હિંમત રાખ. ૧૪૬ દંડેલના દગાથી સાવધ રહીને પ્રભુમય જીવન ગાળ !!; દંડેલને દબાવી શિક્ષા -દેઈ તેઓને જ સુધાર !!. કે ૧૪૭ છે દંતકથાઓ સારી ખોટી, સુખ દુઃખકારક અનેક જાણું !!! દંતકથામાંથી ગ્રહી સાચું, પરમેશ્વરની માને આણ!!. ૫૧૪૮ દંતકથાઓ કપિત સાચી, ગુણહિત કરનારી સાંભળ !!; દંતકથાઓ વાંચી આતમ-શુદ્ધિ સુખ શાંતિમાં વળ!!. ૧૪લા દંપતી તે જે વિશુદ્ધ પ્રેમી, સામાસામી જે અપાય દંપતી જે એકાત્મા થઈને –વતે એક પ્રભુને હાય. તે ૧૫૦ છે દંપતી તે જે જ્ઞાની પ્રેમી, એક બીજામાં દેખે એકય; દંપતી તે જે અતિથિ સેવા, ભક્તિમાં અર્પતાં નેક છે ૧૫૧ છે દંપતી તે જે ચામડી મેહે, ભેગના મેહે નહીં મુંઝાય; દેખે એક બીજામાં આતમ, જીવે મુક્તિ માટે ન્યાય. ૧૫ર છે દંપતી તે જે હાવાસમાં, સ્વાર્થ ભેદથી ધરે ન ભેદ, દ્વિતપણને પ્રેમ ન ધારે, ટાળે અને અન્યના ખેદ છે ૧૫૩ છે
For Private And Personal Use Only