SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કક્કાવલિ સુધ-દ ( ૧૨૫ ) ૫ ૨૮૫ ॥ ૩૧ ।। ઠઠ્ઠામાજીમાં નહીં સુખ છે, અનેક તેથી પ્રગટે કલેશ; ઠઠ્ઠો કરતાં ઠાકર ખત્તા, ખાવા પડતા શાંતિ ન લેશ. ઠઠ્ઠાખારની સગે રહેતાં, ઠાકર વાગેને હલકાઈ; ઠઠ્ઠા મશ્કરી કરવી ત્યાગેા !!, પ્રગટાવે !! નિજમાં પ્રભુતાઈ. ારછા ઢાઠવેઠ નહીં જાય નકામી, નિષ્કામે કર અન્યની સેવ; ઠાઠા ઠીકી કરી શું? જીવે, પ્રગટાવા !! માતમને દેવ. ઠઠારા જૂઠા લાભ ન આપે, શાંતિ સુખ આપે નહીં લેશ; ઠાઠમાઠ જૂઠાં સહુ છટા !!,−જેથી પ્રગટે લેશ ન કલેશ. !! ૨૯ ૫ ઠણુઠણુ અંતર પાલ પાલા, બાહિરના જૂઠા ત્યાં ઢાઢ; ઢણુકા દુ:ખના ઘટમાં પ્રગટે, તેા માનવ છે જગમાં કાઇ. ॥ ૩૦ ઠપકા સહીને ભૂલ સુધારા, !! ઠપકો મળતાં કરે !! ન ક્રોધ; ઠપકા સમજીને છે સારા, મનમાં પ્રગટાવે છે ખાધ મક ઢમક કરી ચાલે જેઆ, દુનિયામાં શેખે મસ્તાન; ઠુમકારામાં મુઝે !! ન મૂરખ,-કર!! અંતમાં આતમજ્ઞાન, ૫૩૨ ૫ ઠરડાવાથી નિજ અન્યાને,-લાભ થતા નહી જગમાં લેશ; ડરવુ સદ્ગુણ સત્કમમેથી, જેથી સઘળા નાશે કલેશ. ઠરાવ સાચા મનમાં ધારી, સાધા!! સહુ સારા વ્યવહાર; ઠરીને તેથી એસશેા ઠામે, ઠરેલપણામાં શાંતિ સાર. ઠેસકાદાર બન્યાથી નહિં સુખ, ઠંસકા ખાટા જલ્દી ત્યાગી; ઠસાવી દે !! પ્રભુ પ્રીતિ સારી, આતમમાંહી જ્ઞાને જાગ !! ॥ ૩૫ ॥ ઠંડક જ્ઞાનને સમતાભાવે, થાતી તેથી પ્રગટે મુક્તિ; ઠંડક અન્તર્ની પ્રગટ્યાવણુ, સુધરે નહીં આતમની રીતિ. ।। ૩૬ ઠંડીમાં તનુ રક્ષણ કરવું', હવા વસ્ત્ર અગ્નિથી પ્રેશ; ઠંડીમાં ગરમીમાં જ્ઞાના, ઉપયાગે નહિ તનુના લેશ. ઠંડા પાડા | વેર વિરાધા, ઝઘડા યુદ્ધોને કંકાસ; ઠંડા થાએ ક્રોષ તજીને, ધરી મનમાં પ્રભુને વિશ્વાસ. ૫ ૭૮ ૫ ઠંડા સાત્ત્વિક ગુણકર્મોથી, તે છે ઢંડા સાચા ખેશ; ઠંડા જેઓ મેક્ષમાગ માં, તેના અ ંતમાં ક્લેશ. ૫ ૩૩ ॥ ૫ ૩૪ ॥ For Private And Personal Use Only ૫ ૨૬ ॥ ॥ ૩૦ ॥ | ૩ ||
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy