________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ-ઝ–-.
(૨૯) ઝાઝુ ભ ગ તે નક્કી, આતમજ્ઞાનને પામે જેહ, આતમસમ સહુ જ જાણે, દયા દાન દમ ધારે જેહ. ૭૩
ટા જડપુદગલના સુખમાં, ટળવળવું તે દુઃખની ખાણ ટાળે ! દુઃખકર કામવિકાર, આતમમાં સુખ નક્કી જાણ II, ૧ ટાઢું ખાવું ટાઢી કમાણી, પરાધીન ખાવું જે ધન; ટટ્ટા ભણયા ગયા કહેવાશે, ન્યાયે વાપરતાં મન તન. | ૨ | ટટ્ટ તારું શરીર સમાજને, શરીર ટટ્ટને સંભાળ !!; ટાળી દે !! નબળાઈ સઘળી, કર !! ઝટ સત્યતણે ટંકાર. B ૩ ટેટે કરે શું પુદ્ગલ મેહે, સહન કરીને તડકે તાઢ, ટટ્ટ ચલાવે છે. મુક્તિ વાટે, રાગ ૨ષ વેરીને વાઢ!!. કે ૪ . ટેળું બકરાં હાથીઓનું, સિંહનું ટેળું હાય ન દેખ; ટેળું નહીં પ્રભુ સંતાનું છે, અશક્ત શકત સ્વભાવે પેખ. || પા ટળવળતે જે પ્રભુને મળવાનું ટાળે મનના રાગને રોષ; ટળવળતે નહીં જગસુખમાટે, સ્વતંત્ર તે પાપે સંતોષ. . ૬. ટાઈમસર જે કરતે કાર્યો –તે જગમાંહી થાય મહાન; ટાઈમસર જે કાર્ય કરે નહીં, શક્તિમંત પણ પામે હાણ. ૭૫ ટાઢ તાપને શરદી વેઠે, સહન કરે સંકટ તે શૂર; ટાઢું ખાય જે પરનું કમાયું, શકિતપણાથી તે છે દૂર. . ૮ ટીંટેળીએ ઉદધિ ઉલેચવા, સાહસ જે તે કર્યું દુષ્ટાન્ત, ટટેની સરખા સાહસથી, કાર્ય કરે !! નહીં બનશે જાત. પલા ટકટક વદ !! નહીં વિના વિચારે, ટકટકવું નહીં જ્યાં ત્યાં રાખTI, ટકવું સ્વાધિકારે સઘળાં કર્તવ્યેામાં જૂઠ ન ભાખ !. ૫ ૧૦ મા ટકાવ કર મદઈથી, અનેક સંકટ સહીને ભવ્ય !! ટકાવ કરીને યત્સાહે કરજે તારાં શુભ કર્તવ્ય છે ૧૧ છે ટકેર થાતાં સાવધ રહેશે, ટકોરથી ચેતીને ચાલ ; ટકેર સહીને ચેતે નહીં તે, તેના થાતા બૂરા હાલ. ૧૨ છે
For Private And Personal Use Only