________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-ઝ.
(૧૫) ઝબેઝબ વ્રતતપ કર્મો કરવા, પરોપકાર કરવા તેમાં ઝબેઝબ આતમગુણને ધ્યા છે, પામો!! તેથી વેગને ક્ષેમ. ૧ણા ઝાડુવાળી સાફ કરે છે! દિલ, ઝાડુવાળી સ્વચછતા ધારા; ઝાડુવાળે સેવાધમ, હૃદયશુદ્ધિ કરતે નિર્ધાર. છે ૧૮ ઝાડા મૂત્રને વેગ રેકતાં, ચક્ષુની ઘણુહાનિ થાય; ઝાડા મૂત્રાદિ વેગેને,કે રોગ અનેક થાય. છે ૧૯ | ઝાડે સાફ જે ઉતરે તે તનુ-આરોગી સુખકારી ગણાય; ઝાડે ન ઉતરે મળજે રહે તે,–જવરાદિ રોગે સહુ પ્રગટાય. મારા ઝુંપડી જ્ઞાની સંતની સારી,–તેમાં વૈકુંઠ સુખડાં હોય; ઝુપડીમાં તે મહેલે ન શાંતિ, સાપેક્ષાએ સમજે જોય. ૨૧ છે ઝાર તે ભરતી આવી વિણસે, ઝારની શક્તિને છે ઓટ; ઝારસમાં પણ ઝાડના ડું ઠે, બેઠા મર્યા ન રહિયા કોટ. ૨૨ . ઝાલાવાડમાં જેર ખુશામત, ધૂર્તતા જલને હવા છે બેશ, ઝાલાવાડમાં અતિથિસેવા, વિદ્યા પ્રેમને કુસંપ કલેશ. ૨૩ ઝાંખ છે નીચાં કાર્યક્યાંથી, ઝાંખ છે ચોરી જારી કર્મ, ઝાંખ છે અનીતિ જૂભકર્યાથી, ઝાંખ છે આચરવાથી અધર્મ. પારકા ઝાંખ છે આંખે નબળાઈથી, આંખને કરતાં અતિ ઉપયોગ ઝાંખ છે પાપીજીવન ધરતાં, ઝાંખ છે શક્તિ દુરૂપયેગ. ૨૫ ઝાંખ છે સેવાભક્તિ ન કીધે, ગુરૂજનનું કરતાં અપમાન ઝાંખ છે ગુરૂને દેશના હે, સ્વાર્થે લેતાં અન્યને પ્રાણ છે ૨૬ ઝાંખ છે કુલમાં ડાઘ લગાડે, વ્રત તપ સંયમ નાશથી જાણ ; ઝાંખ છે મેહના તાબે રહેતાં, યાવત્ વતે ઘટ અજ્ઞાન. છે ર૭ | ઝાંખું મન દુર્ગુણ વ્યસનથી, ઝાંખુ મન અપકૃત્યે થાય; ઝાંખો પડતો પાપી અધમ, પરાયે માલ જે જૂમે ખાય. ૨૮ છે ઝાંઝ ચઢે તે જલ્દી વારે છે, ઝાંઝે અંધે જીવડે થાય; ઝાંઝે સત્યને આંચજ લાગે, ઝાંઝે સાચું નહીં જણાય. એ ર૯ ઝાંઝ ચઢે તે કાલે ઝટપટ, મનમાં આવ્યું કર !! નહીં કાજ; ઝાંઝ શમ્યા પછી લખવું વદવું –કરવું તે થાતું સુખ સાજ. ૩મા
For Private And Personal Use Only