________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુખાધ જ.
( ૨૧૧ )
''
જીવા !! કેવળજ્ઞાની થાવા, જન્મ જરા મૃત્યુ દુ:ખ ઢાળ 11; જગલાક જે રાક્ષસ સરખા, તેઓની ચિત્તવૃત્તિ સુધાર!!. ૫૪૯૩ા જીવા જે પશુસરખા જગમાં, રાક્ષસ સરખા લેાકેા જેઠુ; જીવન તેઓનાં સુધારા !!, શુદ્ધજ્ઞાન આપીને સ્નેહુ. ૫ ૪૪ ૫ જીવ્યાનેા ઉદ્દેશ ન જાણું, પશુસરખા તે જીવ્યા જાય; જીવન એવુ સુખકર નહિ છે, રાગ રાષ જ્યાં પ્રગટ જણાય. ૫૪૫ા જીવવું પૂર્ણાનંદને માટે, આનદે છે જીવન ઉદ્દેશ; જીવસ્વભાવ છે એહુવા, સુખાર્થ કરતા સઘળું હંમેશ જીવવુ અસ ખ્યપ્રદેશે નિજમાં, શુદ્ધોપયેાગે જીવવુ સત્ય; જીવવું એહવુ પ્રગટ થયુ' તા, રહ્યુ ન કરવાનું કઇ કૃત્ય. ૫૪ા જગજીવાને નિજસમ દેખે, શત્રુ મિત્રમાં જેહ સમાન; જડ ચેતનમાં જે સમભાવી, જીવતા તુ છે ભગવાન્ જીવવામાટે જડવસ્તુઓ, માહ્યજીવન ઉપયોગી થાય; જરજમીન અને જોરૂ એસહુ, ખાદ્ઘજીવનના હેતુ સુહાય. ૫૪ા જગ છે ષદ્ધબ્યાનું બનેલું, જગત્ સત્ય છે તત્ત્વથી જાણું ! !; જગને જૂહુ' કહેવુ એતા, વૈરાગ્ય દૃષ્ટિએ પ્રમાણુ. જ્યાં સુધી જડનું આલંબન,–લેવાથી જગમાં જીવાય; જડની ઉપયેાગિતા તાવત્, જડવતુએ નિમિત્ત થાય. જડ દેહાર્દિક સઘળાં સાધન, આતમને ઉપયેાગી જાણું !!; જડમાં આસક્તિવણ સઘળાં, મેાક્ષાર્થે હેતુ છેમાન ! !. જગ છે જૂહું એવું કહીને, પાપે નિજકાયા નહિ' પેષ!!; જગ છે જૂઠું એવું કહીને, રાગ રાષના ધરા !!ન ઢોષ. જગ છે જૂહું એવું કહીને, વિશુદ્ધપ્રેમના કર !! નહિં નાશ; જગમાં સ્નેહ ને જ્ઞાનવિનાના, લેાકા જાણા!! દુ:ખી દાસ, ૫૫૪ જગમાં જ્યાં સુધી છે શત્રુ,મિત્રને મનમાં છે ભાવ; જગમાં તાવત્ મૂર્તિ પૂજા, જડ આલંબન છે સુખદાવ. જગમાં જેને મિત્ર ન દુશ્મન, નહિં શુભાશુભ જડમાં ભાવ; જડ ચેતનમાં સમતા જેને,તેને નહિ છે નિમિત્ત દાવ.
uપા
૫૫૦૧૫
પા
પા
For Private And Personal Use Only
un
૫૪૯૫
૫૫૦૨૫
પા