________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ-જ.
(૨૮) જીર્ણોદ્ધાર કરા!! સુક્ષેત્રને, જીર્ણોદ્ધારે અનંત ધર્મ, જીર્ણોદ્ધારે પુણ્ય અનંત, જીર્ણોદ્ધારનાં કર !! શુભ કર્મ જપા જરા અવસ્થા આવ્યા પૂર્વે, જુવાનીમાં તું કરી લે !! ધર્મ જરા અવસ્થા છછુંદશામાં, કરાય નહીં શુભ ધર્મનાં કર્મ. ૪૬૬ાા જરા અવસ્થા દુઃખ ભરેલી, મન વચને કાય શિથિલ થાય,
જ્યાં ત્યાં ધર્મમાં સ્થિર નહીં મનડું, ગ્રામશિથિલને ક્ષીણતા પાયજા જીવન યાત્રા કરીલે!! માનવ, આતમશુદ્ધિ કરવા કાજ; જીવન યાત્રા કરીલે !! માનવ, પામવા મુકિતનું સામ્રાજ્ય. ૪૬૮ જીવન યાત્રા સમ્યજ્ઞાનને. ચારિત્રે કરવી એ શ્રેષ્ઠ છો !! આતમ !! શુદ્ધસ્વભાવે, કદિ ન પડશો તેથી હેઠ. ૪૬લ્લા જીલ્લા મળતી અનંતપુ, જીભથી સાચું સારૂં બેલ!! છëાથી પાપ નહી કરવાં, જીહ્નાથી સાચું તે ખેલ!!. ૪૭૦ જીભલડીને રાખજે વશમાં, જીભલડીથી મોક્ષ સધાય; જીભલડીથી સ્વર્ગ નરક છે, જીહા સંયમ અતિ સુખદાય. ૪૭૧ જીભલડીમાં ઝેરને અમૃત, જીભલડીમાં પ્રેમ ને દ્વેષ, જીભલડીમાં મિત્ર ને શત્રુ, જીભલડીમાં શાતિ ને કલેશ. u૪૭રા જીભલડીમાં સ્વર્ગ સિંહાસન, જીભલડીમાં ફાંસી જાણ ! ! જીભલડીમાં સુખને સંકટ, જીભલડીમાં મરવું જાણ!!. ૫૪૭૩ જીભલડી લવલવ કરતીને, લપલપ કરતી વશમાં આણ!!; જીભલડીના વશમાં પડિયા, તે લોકો છે પશુ સમાન. ૪૭૪ જીભને હલાવ!! સારા માર્ગે, રસમાં ફરતી વશમાં આણ! , જીભલડીથી ગા!! નવરને, સંતેનું કરજે ગુણગાન. ૧૪૭૫ જીભલડીને ગેયવ !! જ્ઞાન, વચનસમિતિ ગુપ્તિ ધાર !!; જીભલડીથી સ્વર્ગને સિદ્ધિ, અનંતપુયે રસના ધાર !!. ૪૭માં જીભલડીને ધર્મમાં જેડે !!, પાપમાર્ગ થી કરજો દૂર, જીભલડીથી દે!! ઉપદેશે, તેથી આત્મપ્રભુ છે હજૂર. ૪૭ળા જીભલડી કાળી નહીં કરજે, મેંલી કરજે કદિ ન ભવ્ય!!; જીભલડી મળી મેશને માટે, જીભલડીથી કર!! સત્કર્તવ્ય. ૧૪૭૮
ર૭.
For Private And Personal Use Only