________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૮)
કક્કાવલિ–સુબોધ–જ. છવું પ્રભુમાં રહીને જાગ્રત-ભાવે કરવા આતમકૃદ્ધિ; જીવું જીને મુજ આતમ,સરખા ધારી આતમ બુદ્ધિ. ૩૧૧ છે જવું મહને ક્ષય કરવાને પ્રગટાવવાને કેવલજ્ઞાન, થવું હું આતમને ધ્યાને, કરવાને પરમાતમ જાણ. છે ૩૧૨ જીવન મારૂં જગહિત કરવા -શુદ્ધાતમ થાવા નિર્ધાર; છવું આયુષ્ય વેગે-તેમાં, સમભાવે રહેણું સુખકાર. ૩૧૩ જાણ્યે અનુભવ્યું લખ્યું ગ્રન્થમાં, તેમાં ભૂલ ચૂક જે હેય; જનતા તેહ સુધારી લેજે, ભણયા ગયા પણ ભૂલે જોય. ૩૧૪ છે જાણયું તે પ્રકાશ્ય ભાવે,-એમાં જે કંઈ લાગે સત્ય; જનતા તેને ગ્રહશો જ્ઞાને, પરમાર્થ કીધું છે કુત્ય. ૩૧૫ જનતા આગળ માફી માગું, ગ્રન્થાદિકમાં કરી જે ભૂલ, જગમાં જાહેર જીવન મારૂં-સઘળું નહીં સાને અનુકૂલ. . ૩૧૬ જાગંતી જાતિ જગ જીવે, ઉવંતી પામે છે હાર, જાગતી જાતિ તેને કહીએ, બાહ્યાંતમ્ શક્તિ ભંડાર છે ૩૧૭ જનતાને અનુકૂલ આવે તે,-ધર્મો જગમાંહી ફેલાય; જનતાને અનુકૂલ જે ધર્મ ન–સાચે પણ જગ સંકેચાય.. ૩૧૮ જાહેરમાં જીવી ન શકે તે, ભીરૂ અજ્ઞાની નાદાન; જગમાં તેનું નામ રહે નહીં–જેમાં જડતા અજ્ઞાન. . ૩૧૯ છે જીવન શક્તિયે જ્યાં ઉલ્લસે, તે જાતિય જગ ફેલાય; જીવન શકિતયે જ્યાં ઉલ્લશે, તે ધર્મો જીવંત સુહાય. ૩૨૦ જીવનપ્રદ બાહાંતરૂ સઘળી,-શક્તિને પ્રગટાવે છે; જીવે તે લેકે જગમાંહી,-એવા જેને બને !! સુદેહ. જે ૩૨૧ જીવનશક્તિ બાહાંતરૂ, પ્રગટાવે તે જીવ્યા જાય, જીવનશક્તિવણ બહુ જાતિ, જગમાં હારી દુઃખી થાય. એ ૩૨૨ જી! જીવનશક્તિથી, મડદાં થઈને નહીં જીવાય; જીવ્યું હેર સમું તે ગુલામી -જીવન જગમાંહી જ ગણાય. ૩ર૩ જીવવું જાગવું મરણ પછીથી, આતમનું નિજાને થાય; જીવન જ્ઞાનાનન્દ છે આંતર, માદાજીવન નિમિત્ત ગણાય. ૩૨૪
For Private And Personal Use Only