SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) કક્કાવલિ સુખાન–ચ. ચાહ સત્ય; ૫ ૧૬૭ ૫ ૧૬૮૫ ૫ ૧૭૦ ॥ ચાવીથી જેમ તાળું ઉઘડે, તેવી સહુ ચાવી જાણું !!; ચાવીએ, ગુરૂગમથી મેળવા, સર્વકાર્ય ની ચડતી માન III ૧૬૫ ૫ ચાહકને નિષ્કામે ચાજે, શુદ્ધપ્રેમ તે ચાહના, પ્રભુની પર નિજ દિલમાં, ચાલણી સરખું ચિત્ત અસત્ય.॥૧૬॥ ચાળવવાથી સર્વ પ્રવૃત્તિ, આપે શાંતિ ચઢતી એશ; ચાળા પાડે ના કીના કયારે, ચાળા પાડે પ્રગટે લેશ. ચિઠ્ઠી સારી સાને પ્યારી; ચિઠ્ઠી ચાકરપર શા ? રાષ; ચિત્રકળાદિ સકળાએ, જીવનડેતે છે સતષ, ચિદાનમાં મસ્તીલા જે,-તેને જગની નહીં પરવાહુ; ચિદાનંદસમ, દુનિયામાંહી, કાઇ નહીં છે મેઢા ચાહ. ॥ ૧૬૯ ચિરંજીવી, ફૂલ દુગ્ધાહારી, તકાહારી નર ને નાર; ચિરંજીવતા ચેાગી લેાકેા, રાગશેાકવણુ વિશ્વમઝાર. ચિન્હ જે સુખને દુ:ખનાં તે તે,-માગળથી જ્ઞાને સમજાય; ચિત્તમાં અન્તધ્વનિ જણાવે, અંતર્જ્ઞાન થકી તે જણાય. ૧૭૧ ચિંતન કરાને અનુભવજ્ઞાનને, મેળવતા તે જ્ઞાની થાય; ચિંતન માટે ચિત્તમઢુત્તા, મેાક્ષાર્થે ઇં ચિત્ત સહાય. ચિચીયારી જ્યાં દુ:ખીઆની,-પડે ત્યાં સન્તા દેાડી જાય; ચીસ ર્માં દુ:ખની ત્યાં છે પડતી, સર્વ દેશમાં સમજો ન્યાય. ૫૧૭૩મા ચીઢ તે તનમનની નબળાઇ, ચીઢ તે ભાતમની નબળાઈ; ચીઢ છે સારી ખાટી જગમાં, પ્રશસ્ય ચીઢથી છૅસબળાઈ, ૧૭૪૫ ચીત્કારો જ્યાં જૂલ્મે થાતા, ખૂન થતાં થાતા ચિત્કાર; ચતુર હાયતા ચેતી લેજો, ત્યાં પ્રગટે છે હાહાકાર, ચીનગારી નાની તેમાંથી, પ્રજળે મોટા ભડકા થાય; ચીલે। જે સદ્ગુણ સત્કમ ના, ચાલજે તેમાં દુઃખા જાય. ૫ ૧૭૬ ચીસ પડે ત્યાં વારે જાવું, આત્માપણુ કરી કરવી સ્હાય; ચુકાદો પૂરૂ' સમજી કરવા, અન્યથા ભૂલે પાપા થાય. ચુડેલ છે વ્યભિચારીનારી, ચુડેલથી પ્રગટે છે દુ:ખ, ચુડેલ છે જ્યભિચારી નારી,-વૃત્તિ, તેથી નાસે સાચું સુખ, ૫૧૭૮ા || ૧૭૨ ॥ n ૧૭૭ ૫ For Private And Personal Use Only ॥ ૧૭૫ ॥
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy